________________
વગેરે બહુ મોંઘાં પડવાથી હાલમાં આ ધ બંધ પડે છે. આ લેકેને આપણે વિશાનીમા વાણિઆની સરાફી પેઢીઓએ ઓછા વ્યાજે નાણાની સગવડ કરી આપી હતી. પછી તદન કાચ ગાળ બંધ થશે ત્યારે બીર કાચને ભંગાર પરદેશથી મંગાવી આપી તેને ગાળી તેમાંથી કાચની પહોળા પટાની બંગડીઓ જેને પાટલીઓ કહે છે તેની બનાવટ તેમની પાસે કરાવી અને તે માલ વેચવાને મદ્રાસ પ્રાંતનું સ્થાન પણ શેધી આપ્યું. આ રસ્તે કંઈક ધંધે ચાલતે રાખે પરંતુ પિતાના ધંધામાં બિલકુલ સુધારો કરજ નહીં એવી આદતવાળા સુસ્ત અને વ્યસની કારીગર વર્ગ ઉંચે આ જ નહીં. હાલમાં માત્ર નામશેષ “સીસગર વાડે રહ્યો છે. તેમની કંગાલીઅત, રહેવાનાં ને કારખાનાનાં ઝુંપડાં એ જાના વખતની સ્થીતિનું પ્રદર્શનને હાલના જમાનામાં પણ સજીવન રહ્યું છે. આ લેકેને આપણી કેમે ઓછી મદદ આપી નથી. છતાં, એ કાચના ઉદ્યોગની ને એ સીસગર લેકેની સ્થિતિ જોઈએ તેટલી સુધરી નથી. છતાં છેલ્લા વિશ્વયુદ્ધના વખતમાં તેની સ્થિતિ કંઈક સુધારા પર આવી છે.
હવે બીજો ઉદ્યોગ સાબુને. પિાપડી નીચેની ખારવાળી માટીને ભેગી કરી તેને ચણેલા કુંડમાં સાત આઠ દિવસ સુધી પાણીમાં રાખી તેમાંને ખાર ઓગળાવી તે ઉપર આવે તે ખારવાળું પાણી એકઠું કરી તેને તાવડામાં અગ્નિથી ઉકાળી તેમાં બળીઉ” નાંખી બરાબર એ મિશ્રણ થાય તે પાણીને ભાગ બળી જાય ત્યાં સુધી તેને અગ્નિ ઉપર રાખી પછી જે ચાદાર થાય ત્યારે જમીન ઉપર પાથરી તેને ગુંદી ગુંદાવી ઠારી તનાં ચક્તાં કે ગેળ પાડી તે સાબુ તૈયાર કરતા. જ્યારે આ સાબુને ઉપયોગ પૂરબહારમાં હતા ત્યારે અમદાવાદ શહેરમાં કપડવંજ અને પ્રાંતિજ એમ બેજ સાબુને વાપર વધારે હતું. તેની ગણત્રી પણુ પ્રજામાં સારી હતી અને તેથી અમદાવાદના વતની કવીશ્વર દલપતરામભાઈએ ગુજરાતની પ્રખ્યાત વસ્તુઓની કવિતામાં એક સ્ત્રી કે જેને પતિ પરદેશ ગયે છે તેમને સંદેશ પાઠવે છે કે –
હરિગીત છંદ વળી કપડવંજ કાચા સાબુ, રહી સમીપ રચાવજો, વળી ઘર દિશે વરસાદ પહેલાં આપ વહેલા આવજો.”
આ કવિતામાં પણ સૂચન છે કે સમીપ એટલે પાસે રહીને બનાવરાવજે. કારણ કે ત્યાંના કારીગરે જુના જમાનાના અને સુસ્ત છે માટે તમે પાસે રહી તેમને સુધારા બતાવી આ વસ્તુઓ તે સુધારા પ્રમાણે બનાવરાવી લેતા આવજે. કવિઓ કેટલી દેશ સેવા કરે છે? તેને આ નમુને. આ