________________
૨૩૫
' પ્રતિનિધિઓની સંખ્યા.
૨૫
એકમ૧ કપડવણજ ૨ ગોધરા ૩ વેજલપુર ૪ લુણાવાડા, વીરપુર
૫ મહુધા, ચુનેલ, કાનમ, સુરત
કુલ્લ. ૭૫. ૪. પ્રતિનિધિની ચુંટણી. દરેક એકમે પિતાને યોગ્ય લાગે તે રીતે પિતાના પેટા વિભાગોને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે રીતે સંમેલનની તારીખથી દોઢ માસ પહેલાં પોતાના પ્રતિનિધિઓ ચુંટી તેની લેખીત ખબર મે. પ્રેસીડેન્ટ સાહેબને મોકલી આપવી.
પ. પ્રતિનિધિની નીમણુંક કોઈપણ સંજોગોમાં કોઈ પણ એકમ ઉપર જણાવેલી રીતે પ્રતિનિધિઓ ચુટે નહી અગર મુદતસર મે. પ્રેસીડેન્ટ સાહેબને ખબર મેલે નહીં અગર બીજી કોઈ તકરાર પડી હોય અગર તે એકમના પેટા વિભાગોને એગ્ય પ્રતિનિધિત્વ મળ્યું ન હોય તે ચાલુ પ્રમુખ દરેક વિભાગને વેગ પ્રતિનિધિત્વ મળે તે રીતે તે એકમના પ્રતિનિધિઓ નામશે.
૬. ડેલીગેટની મુદત પ્રતિનિધિઓની સત્તા આગામી સંમેલન યાને અધિવેશન શરૂ થાય ત્યાંસુધી રહેશે.
૭. સંમેલનને નિમંત્રણનાર. આગામી અધિવેશન લાવવાની ફરજ યાને સત્તા ચાલુ પ્રેસીડેન્ટને રહેશે. અધિવેશનની તારીખ મુકરર કરવાની સત્તા પણ તેમની રહેશે અને તેમણે અધિવેશનની તારીખના બે માસ પહેલાં દરેક એકમને લેખીત ખબર આપવી.
૮. ડેલીગેટની સત્તા ગત અધિવેશનથી અઢાર માસ સુધીમાં જે ચાલુ પ્રેસીડેન્ટ અધિવેશનની તારીખ નકકી કરી એકમેને જણાવે નહિં તે, ચાલુ પ્રતિનિધિઓ પૈકી પચ્ચીસ (૨૫) પ્રતિનિધિઓ પિતાની સહીથી પરિપત્ર કાઢી અધિવેશન ભરી શકશે.
૯. સંમેલનની બેઠક દરેક સંમેલન યાને અધિવેશન સાધારણ રીતે દર વર્ષે ભરવું. પરંતુ પ્રેસીડેન્ટને ગ્ય લાગે તે સંજોગોમાં ઉપરની મુદત છ માસ લંબાવવા તેમને સત્તા રહેશે.