________________
૨૫૫
વેજલપૂર:
શા. નગીનદાસ વાડીલાલ નાથજી. શા. મંગલદાસ ગીરધરલાલ. લુણાવાડા-વીરપુરશા. ચીમનલાલ લલુભાઈ.
શા. અંબાલાલ ભાઈચંદ.
શા. નગીનદાસ ચુનીલાલ. પાદરા-(કાનમ) – શા. પન્નાલાલ નહાલચંદ. મહુધા:
શા. હીંમતલાલ જીવાભાઈ. દેસી હીંમતલાલ શામળદાસ. ચુનેલ- દેસી શામળદાસ ભુરાભાઈ
વર્કીગ કમિટીના સભ્ય નકકી થયા પછી આવતી સાલ સંમેલન ભરાય તેમાં દરેક ગામ તરફથી હાજર રહેવા માટેની ડેલીગેટેની સંખ્યા નકકી કરવામાં આવી હતી. વસ્તીના પ્રમાણમાં દર પચાસ માણસે એક ડેલીગેટ મોકલવાનું નકકી કરવામાં આવ્યું હતું. ડેલીગેટોની સંખ્યા નીચે મુજબ છે – કપડવણજ :- ૨૫.
ચુણેલ:- ૪.
વેજલપુર:- ૮. ગેધરા - ૨૧.
કાનમ ;- ૧.'
મહુધા :- ૬. લુણાવાડા :- ૮. વિરપુર - ૧.
સુરત :- ૧. ડેલીગેટની સંખ્યા ૭૫ નક્કી કરવામાં આવી છે. જેમાં સ્ત્રી ડેલીગેટને સ્થાન આપવા માટે ભાઈ વાડીલાલ મનસુખરામ પારેખે સુચના કરી હતી.
ત્યાર બાદ કલાક ૪-૩૦ મીનીટે શા. છગનલાલ મુલજીભાઈએ આપેલ ચાહ પાણી માટે સભા કુફ રાખવામાં આવી હતી.
બરાબર પાંચ વાગતાં કામ હાથ પર લેતાં કસરત શાળાને લગતે એક ઠરાવ રજુ થયે હતો. ઠરાવ છો -
મુકનાર ડૉ. કાન્તિલાલ શંકરલાલ પરીખ, કપડવણજ
આ સંમેલન ઠરાવ કરે છે જે જે ગામમાં કસરત શાળા હોય તે તે ગામના દરેક બાળકના વાલીઓ પિતાનાં બાળકોને કસરત માટે નિયમીત મેલવાની પિતાની ફરજ સમજે. જે ગામેએ કસરત શાળા ન હોય તે ગામમાં તેના પંચ તરફથી કસરતનાં ચગ્ય સાંધને, ત્યાંની જરૂરીઆત પ્રમાણેનાં પુરાં પાડવામાં અને તેને નીયમીત ઉપયોગ કરાવવામાં પિતાનાં બાળકોને ઉત્તેજીત કરી દરેક રીતે મદદ કરે.
ટેકે વાડીલાલ શંકરલાલ જૈની–પક્વણજ. આ ઠરાવ સરવાનુમતે પસાર થયો હતો. ઠરાવ સાતમો:
મુકનાર:-શા. નગીનદાસ ચુનીલાલ વીરપુર