________________
—૧૪૧
થઈ આવતી. પરમાર્થ દેશી ગોવર્ધન શેઠ બહુ ધર્મકાર્યો કરી પેાતાની શ્રાવક પણાની જીદેંગી સફળ કરી. તે ધર્માત્મા સંસારની અસારતાના અમલ કરી ભાવપૂર્વક સંથારાદીક્ષા અંગિકાર કરી. સમાધિપુર્વક કાળધર્મ પામી દેવલાકે ગયા. અને અન્નન્ય અને સિજ્જ આ બે પુત્ર પણ દેવલોક પામ્યા. અને ત્રીજે પુત્ર જે નનનાર તે કપડવંજથી નીકળી છત્રાવલી ગામે રહેવા ગયે. અને ચાથે પુત્ર નમય શેઠીએ મૂળ સ્થાન કપડવ’જમાંજ રહ્યો. તેને પોતાના ભાણેજ થશેનાન અત્યંન ગુણીઅલ હાવાથી પાતાના પુત્રા કરતાં પણ મુદ્દે ગાઢ સ્નેહ હતા નમવ શેઠીઆને સાવિત્રી નામે ભાર્યાંથી બે પુત્ર શેવાવિત્ય અને પૂર્વી નામના થયા. તેમાં વાઁ નામના શેઠીએ મહાન્ ધર્માત્મા બન્યા જેણે કપડવંજથી પહેલ વહેલાજ શત્રુજય પ્રમુખ સમસ્ત તીર્થ યાત્રાના સંધ કાઢી હજારા ભવ્યાત્માને યાત્રા કરાવી, અને બહુ ધર્મકાર્યાં કરી ધર્મ પ્રભાવકપણું પ્રાપ્ત કર્યું.
છત્રાલમાં રહેનાર શ્રાવક ગુણધારક નગ્નનાન્ત શેઠીએ પણ પુરૂષાર્થ કરી જગતમાં પ્રસિદ્ધિ પામ્યા તેને સુંદરી નામે ભાર્યાંથી પુત્રા એક શત્રુ અને બીજો યી થયા. તે બન્ને શેઠી દાનવિજ્ઞાન બુદ્ધિ અને વિશુદ્ધ ધર્મના ધારક હાવાથી એવી પ્રસિદ્ધિને પામ્યા કે તેમના ગુણુઅંશને પણ જણાવવા નિપુણુ મનુષ્ય પણ સમર્થ થઈ શકે નિહ. જેઓની શરદ્રના તેજ સરખી નિમૅળ યશકીર્ત્તિ જગતમાં ચારે કોર ફેલાણી અને જેએએ જીનાખિંબ ભરાવ્યાં અને અત્યંત પ્રશસ્ત તીર્થયાત્રા સંધ વિગેરે ધર્મ કાર્યો કરી ધજામાં પહેલા ન બરનુ અગ્રેસરપણું પ્રાપ્ત કર્યું" અને ભવ્યજનેાની અજ્ઞાન તૃષા છીપાવવા માટે તેઓએ તમામ આગમનાં પુસ્તકો લખાવી શ્રુતજ્ઞાનરૂપી પરખ પ્રવર્તાવી, પેાતાના જન્મ જીવીતનું કૂળ મેળયું. અને ચૌ શેઠીઆએ આમશેઠીઆએ સહિત પરમ સિદ્ધિથી શત્રુ ંજય તીર્થના સધ કાઢો. તદુપરાંત એક એવું સુંદર પાર્શ્વનાથ ભગવંતનું ખિમ ભરાવ્યું કે જાણે સુવર્ણમય દેખાવમાં ભાસવા લાગ્યું. તેમના પિત્રાઈ પુત્ર વળાય શેઠીઆએ આમશેડીઆઓ સાથે પરમં સિદ્ધિથી શત્રુંજય તીને સધ કાઢચે। અને જન્મ સફળ કર્યાં. તે વોર શેડીઆને યશેાથ નામે પુત્ર ધર્મવીર થયા. તે ધર્મ ધગશને ધારણ કરનાર યોરેવની આગ્રહપુર્વક વિનતિથી અને તે વખતના નગ્ન ડાકારની વિનતિથી વિક્રમ સંવત્ ૧૧૬૮માં ૫૦ પા આચાર્ય વય દેવભદ્ર સુરીશ્વરે આ પરમેશ્વરપાર્શ્વનાથનું પ્રાકૃત ચરિત્ર ભરૂચ નગરમાં આમદત્તના મંદિરમાં રહીને રચ્યું. આ ચિત્રમાં જે કોઇ અનુચિત કહેવાઈ ગયું ડાય તે આચાŕએ ખમવું અને શેાધી લેવું એવું વ્યકતવ્ય છેલ્લે ભાગે શ્રી દેવભદ્ર સુરીશ્વરજીએ જણાવેલ છે. શ્રી વલ્લંગમાં માન્ ય જાયે'નું તાળ સંવત્ ૧૧માં તથા ખારમા સૈકામાં