________________
૨
)
નીમા વણિક મહાજન જુદા જુદા દૂરના સ્થળે વસેલ હોવાથી બધા એકત્ર થાઓ એ ઠરાવ મુખ્ય હતું. તે પછી ઈદેર મુકામે માલવા, ગુજરાત, વાવર (વાગડ) તથા દક્ષિણપ્રાંતિય નીના મહાસંમેઝન તા. ૧૮ મી નવેમ્બર સને ૧૯૪૬ ને રેજ ભરાયું હતું તેમાં પ્રથમ બજવતા પર મૂa peતાવ” પસાર થયું છે તેની એક નકલ પ્રાપ્ત થઈ છે તે આ નીચે ઉતારી છે ___श्रीमालवा, गुजरात, वाग्वर एवं दक्षिण प्रांतिय दशा नीमा प्रतिनीधि सम्मेलन इन्दारमें ता. ५-६-७ जनवरी १९४६ को स्थान स्थान के प्रतिनीधिओ द्वारा जो प्रस्ताव सर्व संमतिसे स्वीकृत किये गये है. उनका चारा प्रान्तो के जाति-बन्धुओ को सार्वजनिक तौरपर निमंत्रण दे कर बुलाइ गइ अह आमसभा इदयसे समर्थन करती है. और उनको आधार भूमिका के तौर पर मानते हुए घोषणां करती है की आजसे चारे प्रांताने परस्पर के राटी बेटी आदिके समस्त जातिय व्यवहार समान रुपमें किये जाने पर किसी प्रकारकी प्रतिबन्ध नहि रखा है ऐसा माना जायगा और साथही अपने इष्ट देव भगवान् देव गदाधर रायसें प्रार्थना करती है कि वे हमें एसि प्रेरणा दे जोसमें हम अपनी इस ऐक्यताकाद्वार अधिकाधिक संगठित हो कर उन्नति पथकी ओर अग्रसर हो तें रहे । (प्रचार समीति द्वारा प्रकाशित )
सही) रामगोपाल आगरेवाला
सभापति આ સિવાય ઈન્દોર સંમેલનમાં થયેલા કાર્યો અને ઠરાની માહીતિનાં કાગળે મળ્યા છે. જે અહીં ઉતારવાની જરૂર નથી. આ જણાવવાને હેતુ માત્ર એક જ છે કે દૂર દૂર વસનારા જાતિભાઈઓ એક થવા મંથન કરી રહ્યા છે. ત્યારે આપણે રોવરાપુ એવા વિશા નીમા વણિક મહાજન એકજ ગામના, એકજ નાતના, અને આજથી પચીસ વર્ષ ઉપર તે સગાઈના સંબંધથી ગુંથાએલા, સ્નાન સુતક ને જન્મ મરણને પરણના પ્રસંગોમાં સાથે ઘુમતા ભાઈઓ માત્ર સાંપ્રદાયિક બહાના નીચે કન્યાવ્યવહાર બંધ કરી બેઠા છે. ગુજરાતમાં આવા પ્રસંગ મહુધા, લુણાવાડા ને કદાચ વીરપુરમાં બન્યા છે. ત્યાંના વિશા નીમા વણિક મહાજનને પ્રજાવર્ગ અંતઃકરણથી નાખુશ છે. છતાં ધર્મના આગ્રહિ આગેવાની શરમથી ઉઘાડા બેલી શકાતું નથી કે વતશકાતું નથી. સાંભળ્યું છે કે વીશા નીમા જૈન સંમેલનના કાર્યવાહક કેળવણી ફંડના કામ માટે લુણાવાડા ગયેલા તે પ્રસંગે ત્યાંના વૈષ્ણવ (મશ્રી) વિશા નીમા વણિક ગૃહસ્થોએ આ સંકુચિત વાડો મોકળો કરી સમસ્ત વીરા નીમા વળિ સંમેલન રાખે છે તેમાં અમે અને બીજા ગામના મેશ્રીઓ બહુ ખુશીથી આ કાર્યમાં ભાગ આપવા તૈયાર છીએ. પરંતુ તે
नोटः- उक्त प्रस्ताव उपस्थित किये जानेके पहिले प्रतिनीधि सम्मेलन द्वारा स्वीकृत तमाम प्रस्तावों को किया गया था. परन्तु उनका प्रकाशन पहले हिं हो चूका है वास्ते उन्हे वहांपर पुनः નહિં છવા જવા દે ,