________________
૧૫૦—
પૂજે છે, બીજા જૈનેતર આ દેવ વિષ્ણુભગવાનને નામે ભજે છે ને પૂજે છે. આ આદિવાસી અને અજ્ઞાની અણઘડ વસ્તી તેમને પેાતાના કુળદેવને ઈષ્ટદેવ તરિકે ‘વાવા’ મા વ્હાલસાયા નામથી ભજે છે ને પૂજે છે. જેમ ઉત્તર ગુજરાતની અભણુ પ્રજા ખાયના.......(સાગન) મહી નદીની આસપાસની વસ્તી ધારામાં, ઠાકરડા મહીના......... સાગન)....' પાળે છે. ને તેને દૈવી આજ્ઞા તરિકે ગણે છે તેવી રીતે ઇડર, ડુંગરપુર, ઉદેપુર મેવાડ એ તરફની બધી વસ્તી શ્રી રિમાનીને પેાતાના પુછુ પરમેશ્વર તરિકે માને છે. મતલબ કે સર્વે હિંંદુ વર્ણના આ સનાતની ઇષ્ટદેવ છે. આ ઋષભદેવજીના જીવનચરિત્રમાંથી જાણવા મળે છે કે શ્રી રામચંદ્રજી શ્રી ઋષભજી એવા વિષ્ણુ ભગવાનના અવતારી આ ઋષભદેવજી નાભી રાજાના પુત્ર હતા, તેમના સમયમાં મનુષ્યા યુગલીઆ કાટીનાં” હતાં. અગ્નિના ઉપયોગ મનુષ્યને શીખવ્યેો. માટીનાં વાસણુ અનાવતાં શીખવ્યું, મનુષ્યના ધર્મ શીખવ્યા. સગાઈ અને ગાત્રની સમજ આપી. છેવટે પાતે ત્યાગી થઈ મનુષ્યને મેાક્ષમાર્ગનું સૂચન કર્યું. આવા ઈશ્વરી અવતારી પુરૂષને હિંદુઓની સર્વ વર્ણ વિષ્ણુભગવાન તૃશ્મિ ને જૈના પ્રથમ તીર્થંકર પ્રભુ તરિકે આદિનાથ ભગવાનને નામે પૂજે છે ને ભજે છે. વિ. સં. ૧૦૪૨ માં આ મૂર્તિની સ્થાપના થઇ નથી, પણ તે અગાઉ સૈકા પહેલાં સ્થાપના થઇ છે, તે જણાવવા આ વિવેચન છે.
ઘણા
(૨) ખીજા નખરના લેખ સ. ૧૩૭૯ ના છે. તે લેખની ભાષા શુદ્ધ સંસ્કૃત છે. કપડવ’જને સસ્કૃત ભાષામાં દાવત યાનિય લખાતું હતું તે તથા તે સમયમાં શ્રી ગુર્જર જ્ઞાતિના વણિકે વસતા હતા તે સ્પષ્ટ જણાઈ આવે છે.
(૩) ત્રીજા નખરના લેખ સ ૧૪૦૮ની સાલના છે એટલે ખીજા નંબરના લેખ કરતાં એકસ વર્ષ આધુનિક છે. ભાષામાં પણ ફેર પડયા છે. કપડવંજને ઈંટ યાનિ” લખે તે સમયે કપડવંજમાં શ્રીશ્રીમા જ્ઞાતિના વણિકો વસતા હતા તે જણાય છે.
(૪) પાંચમા નખરના લેખ વિ. સં. ૧૫૦૬ ની સાલના છે. જે ત્રીજા નંબર કરતાં અરાઢ વર્ષ આધુનિક છે. તેની ભાષા પણ ત્રીજા નંબરને મળતી આવે છે. આ લેખથી જણાય છે કે સં. ૧૫૦૬ માં વટવાળિચ્છ (કપડવંજ) માં ઉદ્દેશ (એસવાળ) વિષ્ણુકાની વસ્તી હતી. હાલ કપડવંજમાં આ વસ્તી ખીલકુલ નથડી નથી. વળી તે સમયમાં સયુક્ત કુટુંબની ભાવના હતી. આ લેખમાં પેતે, સ્ત્રી, પુત્ર, ભત્રીજા, અને ભાઇ ઇત્યાદ્રિનાં નામ અને તે સર્વેના કલ્યાણુ અર્થે શ્રી સંભવનાથ ખંખ કારયિતું, પ્રતિષ્ઠિતમ્, કપડવંજ નિબંધમાં જણાવેલ ગાવન શ્રેષ્ઠિ અને તેમના પુત્રપૌત્રાદિ કુટુબ આ જ્ઞાતિનુ` હોય અને કપડવંજ ઉપરની કાઇક આફતના કારણે ઓશવાળ વણિકા જિરત કરી ગયા હૈાય એ સંભવિત છે,