________________
( ć )
અને મહાન દુઃખ વાહારવાની વાત સરખી પણ કરે નહી', એવી લેખકને ખાત્રી થાય છે. નીંમા વિણક મહાજન જે ચાતુણ્ડના સમયની ચાલતી આવેલી નાત છે, તે જ્ઞાતિએ બ્રાહ્મણા જેટલાજ સંયમ પાળી પોતાની કન્યા પોતાનાં ૩૨ ગાત્ર બહાર કોઈને હજી આપી નથી આવા સયમને લીધે તેમની બુધ્ધિ, મગજશક્તિ આચારવિચાર, ગૃહસ્થ આશ્રમના કુળદેવ, કુળાચાર વિગેરે બ્રાહ્મણાની માફક સાચવી રાખ્યાં છે આ સાચવતાં જ્ઞાતિને અનેક સમય સુધી અનેક કષ્ટો વેઠવાં પડયાં હશે તે વેઠીને પણ પાતનાં કુળધમની મુડી [ પોતાની નાત અને ગાત્ર] સાચવી રાખી છે. તેના ફળ તરિકે બ્રાહ્મા અત્યારે જે અઢારે વર્ણમાં પુજય અને શ્રેષ્ઠ મનાય છે તેમ ૮૪ ચારાસી નાતના વિષ્ણુકામાં આ નાત “મહાજન” તરિકે અને તેના અગ્રણી ‘નગરશેઠ’ તરિકેની માનપ્રદ પદવી મેગવે છે આવી પવિત્ર નાતના વારેસે ભાગવનાર નીમા ણિક મહાજનની દરેક વ્યક્તિ આવા દરજ્જાની નાતના પેાતે નખરા છે તે ખ્યાલમાં રાખી નાત-ગાત્ર અને કુળ ધર્મને અજવાળે એવાં કૃત્ત્વો તરફ પ્રેરાય તેવી નમ્ર સુચના છે. પ્રભુને અમારી પ્રાર્થના છે કે અમારી આ સુચનાને ફળપ્રદ બનાવેા.
तथास्तु ०
ભર્તૃહરી નીતિશતકમાં એક શ્લોક છે કેઃ—
आर्यावृत्त
॥ अज्ञ सुखमाराध्य, सुखतर माराध्यते विशेषज्ञ;
॥ ज्ञान लवणिदग्धं ब्रह्माषिम नरंनरजयति. ॥
ગુજરાતીમાં અર્થ અન્ન નહી' જાણનાર માણસ થોડી મહેનતે સમજી શકે છે. વધારે સમજી અને જ્ઞાની માણસ તે કરતાં વધુ સરળતાથી સમજે છે, પરંતુ થોડુ' જાણનાર અને બાકીનું નહી જાણનાર [ અર્ધદગ્ધ ] ને તા બ્રહ્મા પણ સમજાવી શકતા નથી તે માણસની તા તેવાઓને સમજાવવાની તાકાતજ શી ? મતલબ કે તેવા માણસાને સાધારણ મનુષ્ય સમજાવી શક્તાજ નથી. જેથી આવા માણસાને સમજાવવાનું યાને સીધે માગે ચઢાવવાનું કાર્ય તા શ્રી કુળદેવ શ્રી દેવગદાધરરાય [ શામળાજી ] ના ચરણમાં વિનતિ કરી તેમનેજ સોંપવું કે જે પેાતાનાં બાળકો નીમા વિણક મહાજન અને તેમના કુળગુરૂ ઔદુમ્બર બ્રાહ્મણેાની દરેક વ્યક્તિને યથાયાગ્ય નીતિ વિષયક આ ધાર્મિક રસ્તે જવાની પ્રેરણા આપે. તથાસ્તુ
।। તિો. સુમંમવતુ.