Book Title: Vishanima Vanik Gnatino Itihas
Author(s): Mahasukhram Prannath Shrotriya
Publisher: Vadilal Mansukhram Parekh

View full book text
Previous | Next

Page 374
________________ કપડવણજના કપ્રિય દાનવીર શાહ કેશવલાલ શેમાભાઈ (નૉન-ફેરસ મેટલના શાહ સોદાગર ) જેઓએ શ્રી. મોદીના દેરાસરજીના જીર્ણોધ્ધારમાં તન મન અને ધનથી બનતુ કરી, પ્રતિષ્ઠા મટી ધામધુમથી કરાવી આ જીવન સફળ કીધું છે. આ પુસ્તક છપાવવામાં પણ તેઓએ રૂા. ૫૦૧] ની મદદ આપી ઉત્સાહ પ્રેર્યો છે.

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390