________________
(૧૧૧ )
कपडवंज निवासी श्रोत्रिय अटकधारी औदुम्बर ब्राह्मणो पैकी केटलाकनी .
जाणवा लायक हकीकत. સામાન્ય –આ વંશવૃક્ષ વિ. સ. ૧૬૪૩થી શરૂ થયેલું વિસ્તારેલું છે. તેના વંશજે ૧૯૦૭ માં પંદર લાણાથી હયાત હતા. જેની નામાવલિ આ પ્રકરણને પહેલે પાને આપી છે. આ ઉપરથી એમ સમજવાને ભૂલ ન થાય કે લગભગ ત્રણસે વર્ષથી આ એકજ કુટુબ વસતું હશે? બીજા ઘણાં કુટુંબે હતાં. “તેલી અટક ધરાવતા વિશા નીમા વણિકના કુલગુરુ (ગોર) જેમનું નામ નતમરામ શ્રોત્રિય હતું અને તે હાલાના શ્રોત્રિયવાડાના મેહલ્લાની દક્ષીણ બાજુના મહેલમાં રહેતા. હાલ પણ તે મહેલ્લાને “નાને શ્રોત્રિયવાડો' કહે છે. એ નૌતમરામ શ્રોત્રિય નિર્વશી થવાથી તેમની પાસેથી “તેલી યજમાનની યજમાન વૃતિ રૂ. ૧૫૦) એકસે પચાસ રૂપિયા આપી શ્રોત્રિય ગવરધન મંછારામે વેચાતી લીધી હતી. તે દસ્તવેજ લેખકના જોવામાં આવેલ હતું પરંતુ અત્યારે તે અપ્રાપ્ય છે. તે સિવાય બીજા કુટુંબીઓનાં મકાને વેચાયાના લૂગડા ઉપરના દસ્તાવેજો પણ જોવા મળ્યા હતા આ ઉપરથી ખાત્રી થાય છે. ઉપરોકત ત્રણસેં વર્ષમાં દુમ્બર બ્રાહ્મણોની કપડવંજમાં વધારે વસ્તી હતી. અને તેમાંના ઘણા ખરા પ્રતિભાશાથી ને કાર્ય કુશળ હતા.
વિશેષ :–રા શ્રોત્રિય કપડવંજની ભૂમિ દેવભૂમિ છે. આજથી એક હજાર વર્ષ ઉપર જૈન સંપ્રદાયના શ્રીમાન અચાર્ય અભિદેવ સૂરિશ્વરનાં પુનિત પગલાંથી આ ભૂમિ પવિત્ર થયેલી છે. હાલમાં પણ ગુજરાતમાં કપડવંજની પ્રજામાં ધર્મ ઉપર ભકિતભાવ અને દેખાય છે. દાખલા તરીકે આજે પણ કપડવંજના શ્રોતિય વાડામાં શ્રી ચૌમુખજીના દેરાસરજીની જમીન છે. ત્યાં પારેખ વાડીલાલ મનસુખરામે પિતાની કમાઈમાંથી રૂ. ૬૦૦૦૦ નું ટ્રસ્ટ બનાવી તે જમીન ઉપર પૂજ્ય ૧૦૦૮ આચાર્ય દેવ શ્રી અભયદેવ સુરીશ્વરનું નામ જોડી શ્રી. અભયદેવ સૂરીશ્વરજી જૈન જ્ઞાન મંદીર બાંધવાનું અને ત્યાં માત્ર જૈન સંપ્રદાયના શ્રત જ્ઞાનને પુસ્તક ભંડાર કરવાચા છે તેટલું જ નહિ પણ તેજ જગાએ પૂજ્ય આદરમાન શેઠ શ્રી. મણીભાઈ સામજીભાઈ જૈન પાઠશાળા ચલાવી તેને પુન ધાર કરવા નકકી કરેલ છે. જે થોડા વખતમાં તે ઠેકાણે સમય શોભતુ જ્ઞાન મંદીર બંધાવી સર્વે સંઘસમસ્તની મદદથી આ ઊદાર ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવા ધારેલ છે. તેવી જ રીતે આગામની દરેક પ્રજા પછી તે ગમે તે સપ્રદાયી છે, શ્રાવક હો, શૈવ હો, વૈષ્ણવ હો, મહમેદાન સુન્ની છે કે શીયા હે, દરેક સંપ્રદાયના ધર્માચાર્યો, ઉપદેશકે, સંચાલક એ વિગેરેનું ભાવપુર્વક કપડવંજમાં સન્માન થાય છે. એ ધમભાવના ના પ્રતાપે કેઈ કેઈ અનન્ય ભકત પણ જન્મે છે. તે