________________
મેળવી તેમાંની ખરી હકીકત આ પ્રતમાં દાખલ કરી લખેલી છે, તેમાંથી આ ગોત્રના અર્થ લીધા છે, જે આગળનાં પ્રકરણમાં આવી ગયા છે. તે વાગ્યાથી અને ઉપરની સઘળી હકીકત વાગ્યાથી ઘણું વખતથી રૂઢ થઈ ગયેલી માન્યતામાં સુધારે થઈ, આ પુરાણ પુસ્તકે અને તેમાં દર્શાવેલા આચાર વિચાર તથા કુળદેવ-દેવી તરફ શ્રદ્ધા વધે તે આવકાર દાયક સુધારે ગણાય.
- આ પુરાણી પદ્ધતિનાં શા કેવળ આપણુ જ ગૃહસ્થાશ્રમમાં કે ધર્મમાં છે, એમ માનવાની કેઈભૂલ ન કરે. દરેક ધર્મના પેગંબર શ્રી પ્રભુ પાસેથી પગામ મેળવી તે પ્રમાણે પિતાની આસપાસનાને સંભળાવે, સમજાવે, પછી તેમના અનુયાયીઓ તે વચને એકઠા કરી તેમાં પિતાની યાદ શક્તિ અને મગજશક્તિને ઉપયોગ કરી લેકની રૂચિને યોગ્ય શાસ્ત્રો બનાવે. તે પછી પ્રમાણભૂત શાસ ગણાય. આજ પ્રમાણે ચારવેદી, ખસ્સાર, બાઈબલ, કુરાન, ભગવતગીતા, જૈન ધર્મનાં આગમસૂત્ર, બૌધ્ધ ધર્મનાં શા બન્યાં હોય એમ માનવાને મન પ્રેરાય છે. આ વિષયને માટે મનભેદ હશે તે તે માટે લેખકને કેઈજાતને હઠાગ્રહ નથી. આ એક સામાન્ય વિચાર દર્શાવ્યો છે. આટલી ચર્ચા પછી આપણી મૂળ વાત ઉપર આવીએ.
વિ. સ. આઠમાથી દશમા સૈકા સુધીમાં ધાર્મિક બખેડા બંધ પડી સમાધાનમાં હિંદુ ધર્મ દાખલ થયા. ચાર વર્ણોને બદલે અઢાર વર્ષે થઈ તેમાં બ્રાહ્મણથી બીજે નંબરે વાણિઆની જાત બહાર આવી. ને બીજી સત્તર વર્ણ તેમને શ્રેષ્ઠ એટલે શેઠ તરિકે સત્કાર્યા. એ વણે એટલે વાણિ આની જાતે તે સમયમાં બીજી વણેની સગવડ પુરી પાડવામાં પ્રજાસેવા સારી રીતે કરી. જેથી બ્રાહ્મણ પછી બીજે નંબરે ક્ષત્રિય હોય, પરંતુ તે વર્ણમાં ઘણું જ અનુચિત ફેરફાર થયાથી તેઓ ક્ષત્રિય ને બદલે રજપૂત થયા જે વાણિઆ પછી ત્રીજે નંબરે ગણાયા. આ સમયની ભાષામાં વાણિગને બદલે વ્યવહારીઆ અને તે પછી વ્યાપારીઆ તે ઉપરથી વેપારી અને તે પછી વાણિઆ એ નામ પ્રચલિત થયું આ વાણિઆ જાતમાં સ્થળ, કુળ, વેપાર, પ્રથમની જૂની સંસ્કૃતિને સંબંધ, સમુહમાં અગર જથામાં સાથે રહેવાના સંગ આદિ અનેકાનેક કારણોને લીધે આ વણિક વર્ણમાં જુદી જુદી નાત થઈઆ નાતો વધતાં વધતાં ૮૪ રાશી જેટલી સંખ્યાએ પહોંચી ગઈ. વિ. સં. આઠમા સિકાને સમય નાતાને જન્મ સમય માનીએ તે સંવત ૧૨૭૫માં તે વસ્તુપાલને ત્યાં ૮૪ ચોરાશી નાતના વાણિઆનું સાજનું ભેગું થયું હતું એટલે પાંચસે વર્ષમાં તે નાતે બહુજ વધી ગઈ. છતાં તેટલાથી સંતોષ ન માનતાં વણિકના તે સાજનામાં જ શા અને વીશા એવા બે સ્થા-જુદા પડી ગયા. એ સાજનામાં નીમા વણિક મહાજન પણ ગયેલા તેમણે પણ પિતાની