________________
: ૧૦સમેલનનું કેરમ, સંમેલન માટેનું કેરમ (Quorum) પચાસ પ્રતિનિધિઓનું ગણશે પરંતુ તે પચાસ પૈકી કોઈપણ ચાર એકમેના ઓછામાં ઓછી દરેક એકમ દીઠ ચાર પ્રતિનિધિઓ હાજર હોવા જોઈએ વગર કેરમે સંમેલન મુલતવી રહેશે.
- સંમેલનના ઠરાવો બને ત્યાંસુધી હાજર રહેલા પ્રતિનિધિઓની સર્વાનુમતિથી કરવા, પરંતુ મત લેવાને પ્રસંગ આવે છે તે પૈકી રૂ. પ્રતિનિધિઓના મત મળે ઠરાવ પસાર થયેલો ગણાશે. પરંતુ તેમાં ઓછામાં ઓછા ચાર એકમના દરેક એકમ દીઠ બે પ્રતિનિધિઓના મત મળેલા હોવા જોઈએ.
૧૧, ઠરાવ પાસનું ધોરણ સંમેલનના ઠરાવો બને ત્યાં સુધી હાજર રહેલા પ્રતિનિધિઓની સર્વાનુમતિથી કરવા, પરંતુ મત લેવાને પ્રસંગ આવે છે તે પૈકી ૩ પ્રતિનિધિઓના મત મળે ઠરાવ પસાર થયેલો ગણાશે. પરંતુ તે માં ઓછામાં ઓછા ચાર એકમના દરેક એકમ દીઠ બે પ્રતિનિધિઓના મન મળેલા હોવા જોઈએ.
૧૨, પ્રમુખની ચુંટણું જે ગામમાં અધિવેશન ભરાવાનું હશે, તે એકમ આગામી અધિવેશન માટેના પ્રમુખ નક્કી કરી તેની લેખીત ખબર ચાલુ પ્રમુખને સમેલનના બે માસ પહેલાં આપશે. ચાલુ પ્રમુખે તે ખબર દરેક એકમને તેમની સંમતિ મેળવવા આપવી. પ્રમુખ તરફથી કાગળ મળેથી દીન પંદરની અંદર જવાબ જ જોઈએ. એકંદર એકમો પૈકી વધુ એકમની સંમતિ મળે તે તે પ્રમુખ ચુંટાયેલા ગણશે.
૧૩, પ્રમુખની ચુંટણી. જે ઉપર કલમ ૧૨. મુજબ પ્રમુખ ચુંટાયેલા ના હોય તે, અધિવેશનની ખુલ્લી બેઠકમાં તમામ પ્રતિનિધિઓના મત પૈકી વધુ મત મેળવનારને પ્રમુખ ચુંટવામાં આવશે.
૧૪. પ્રમુખની મુદત ચાલુ પ્રમુખની સત્તા આગામી અધિવેશન ભરાતા સુધી રહેશે.
૧૫ મેનેજીંગ કમીટી, મંડળનું કામકાજ કરવા સારૂ એક કાર્યવાહી સમિતિ (managing committee) પ્રતિનિધિઓમાંથી નીમવી જેના સભ્યોની સંખ્યા નીચે મુજબ રહેશે. –
એકમ. ૧ કપડવણજ ૨ ગોધરા ૪ વેજલપુર, લુણાવાડા ૩ વેજલપુર ૫ ચુનેલ, કાનમ, મહુધા, સુરત
સંખ્યા.
કુલ ૨૦
ચાલુ પ્રસાદ આ કમિટીના ચેરમેન રહેશે,