________________
૨૯૪
તુરતજ ભાઇ વાડીલાલ પારેખે ભાઇ રમણલાલને ટેકા આપતાં જણાવ્યું કે જો અત્યારેજ કામ હાથ પર લેવાશે તે મારી ખાત્રી છે કે સારી રકમેા મળવામાં વાંધા આવશે નહિ. આપણી જ્ઞાતિમાં આંગળીના વેઢાં કરતાં પણ વધારે બહાર જાય એટલા લાખા પતિ છે. તા. ૨૭-૧૨-૪૫ ના રાજ ભરાએલી કાર્યવાહી કમીટીએ આ અંગે યાજના ધડવા એક કમીટી નીમેલી તે કમીટીની યેાજનામાં જણાવેલ છે તે હિસાખે આ ફંડને જે કોઇ ભાઈ રૂપીઆ વીસ હજાર આપે તેનુ નામ આ કુંડ સાથે જોડવામાં આવશે. તે હિસાબે એક ભાઇ વિસ હજાર આપવા તૈયાર થયા છે. અને બીજા ભાઈ રૂપીઆ દશ હજાર આપવા પણ તૈયાર છે. આપણામાં શરૂઆત કરી કામ સરાડે ચઢાવવાની તમન્ના જોઇએ વિસ હજાર આપનાર ભાઇએ વધારામાં એક એવી શરત રજુ કરી છે કે, જે બીજા જે કાઈ ભાઈ એકવીસ હજાર કે તેથી વધારે રકમ આપવા બહાર પડે તો પોતે પોતાના વીસ હજાર કાયમ રાખી તે ભાઇનુ નામ જોડવા રાજી છે. આવી તક રાજ સાંપડતી નથી એટલે કે ચેલેજ ઉપાડી લેવા જેવા છે મને મારા અંતઃકરણમાંથી જવાબ મળે છે કે આ ભાઇની ઉમેદ જરૂર બર આવશે અને ચેલેંજ ઉપાડનાર જરૂર મળી રહેશે.
ત્યારબાદ ભાઇ મહાસુખભાઇ મનસુખભાઇએ આ જીમ સંબધી ખેલતાં જણાવ્યું કે જે ભાઇએ વિસ હજાર અને દશ હજાર આપવાના છે તે ભાઇએ ભાઈ વાડીલાલ મનસુખરામ પારેખ પોતે તથા ભાઈ ચીમનલાલ ડાહ્યાભાઇ પરીખ છે. તે બન્નેની આ ઉદાર ભાવનાને હુ ધન્યવાદ આપું છું અને ભાઇ વાડીભાઇની ચેલેન્જ ઉપાડી લેવા અને તેમ કરી ઉત્સાહમાં ઉમેરે કરવા હું સર્વ ભાઇઓને ભલામણ કરૂં છું.
ડેાકટર રમણલ લેવિસ હજારમાં સસ્તું નામ અપાઇ જાય છે, તે માટે દરેકને સાવચેત કરી હાકલ કરી હતી, કે કાઇ રૂપીઆ પચીસ હજાર આપી નામ જ ૨ નાંધાવે. આટલી શરૂઆત થતાંની સાથેજ લેાન સ્કીમને વેગવાન બનતી જોઇ તેની ફતેહમાં સુર પુરાવતાં તાલીઓના ગડગડાટ વચ્ચે બધા એકદમ હરખમાં આવી ગયા હતા.
તે પછી પ્રમુખસ્થાનેથી જાહેર કરવામાં આવ્યું હતું કે ત્રીજા અધિવેશન માટે મહુધા-ચુણેલકાનમ–સુરત તરફથી આમંત્રણ મળ્યુ છે અને તેનેા સ્વીકાર કરવામાં આવે છે, આ જાહેરાતને સર્વે એ તાલીઓથી વધાવી લીધી હતી.
ભાઇ ભીખુભાઇ મહેતાએ તુરતજ મહુધા-ચુણેલ-કાનમ-સુરત તરફથી કરવામાં આવેલી માંગણીને સ્વીકાર કરવા માટે સ`ના આભાર માન્યા હતા. ત્યારબાદ પ્રમુખશ્રીએ પોતાનુ ઉપસંહારનુ ભાષણ શરૂ કર્યુ હતું.
પ્રમુખશ્રીનું ભાષણ,
..
‘ મુરબ્બીઓ, ’’ ડેલીગેટ ભાઇએ અને વ્હેનેા,
આપે મને બીજી વખતે પ્રમુખનું માનવતુ સ્થાન આપી આભારી કર્યાં છે. તે માન ત મને નહિ પણ મારા કુટુંબને આભારી છે તેમ હું માનતા આવ્યો છું. આપે વખતેા વખત મારા માટે તેમજ મારા કુટુંબ માટે લાગણીભર્યાં હૃદયથી જે જે ઉદ્ગારા કાઢયા છે તે માટે હું આપના અત્યંત આભારી છું. બંધારણના વિવેચન વખતે અને ભવિષ્યના પ્રમુખ માટેની ચુંટણી સંબંધીની કલમના