________________
- રામઝા. નિયા વાળ૨ ના વાવ નગરનું મુળ સ્થાન. ટીપ –આ જુના મૂળસ્થાનની હકીક્ત સમસ્ત નીમા વણિક મહાજનને
' લાગુ પડે છે એટલી આ પ્રકરણની વિશિષ્ટતા છે. . અત્યાર સુધીની માહીતિ મુજબ સઘળા નિયમા વાણિજ્ય ઉ નીમા . વણિક મહાજન પછી તે વોરા હો કે શા, વૈષ્ણવ હો કે શ્રાવ કે સનાતની છે ? તે બધાનું જન્મસ્થાન હાલનું શામળાજી છે. તે સ્થળમાં સ્થાપિત થયેલા કોમર્ વાપરા ઉ શામાની પ્રભુની સાનિધ્યમાં આ વણિક અને ઔદુમ્બર બ્રાહ્મણનો : પરસ્પર સંબંધ માટે, નિયમન કરનાર સૂર્યવંશી સત્યવાદી પુણ્યશ્લેક હરિશ્ચન્દ્ર રાજા હતા. તેમણે આ શામળાજી નામના સ્થળે નિયમન કર્યું હતું તેથી સમત નિયમા વાણિજ્યનું મૂળ જન્મસ્થાન શામળાજી છે. પુણ્યશ્લેક એટલે જેમનું નામ
સ્મરણ કરવાથી પુન્ય થાય અને તેમના સદ્દગુણોને અંતરમાં વાસ થાય. શ્રી રામચંદ્રજી, શ્રી કૃષ્ણજી, શ્રી અષમદેવજી, શ્રી મહાવીર સ્વામિ વિગેરે અરિહંત ભગવાન, શ્રી ગેસ્વામિ, શ્રી વિઠ્ઠલનાથજી, આદિ અવતારી પુરૂષે પુણ્યશ્લેક કહેવાય છે. તે કેટિના આ સત્યવાદી હરિશ્ચંદ્ર રાજા હતા. તેઓશ્રીએ આ નિયમન કરી આપ્યું એથી એ વણિકનું નામ નિયમા વૈશ્યા અને પાછળથી નિયમા વાણિજ્ય પડયું. આ નામ ઘણું સૈકાથી ચાલતું આવતું હોવાથી જ્ઞાતિઓના જન્મ સમયે નિયમા વૈશ્યને બદલે નાતનું નામ નિયમા વાણિજ્ય ઉર્ફે નીમા વણિક મહાજન સ્વીકાર્યું. આ વસ્તુસ્થીતિ, હરિશ્ચંદ્ર આખ્યાનની હસ્તલીખીત પ્રતમાં તથા શ્રીમદ્ ગદાધર, મહાભ્યની છાપેલી પ્રત તથા બીજાં ઐતિહાસિક પુસ્તકે તથા મંદિરના શિલાલેખે ઈત્યાદિ વિશ્વાસપાત્ર પુરાવાથી માનવા લાયક બની છે. વધુ પુરાવા તરિકે બોમ્બે ગેઝેટીઅર યાને “ગુજરાત સર્વ સંગ્રહ” નામનું પુસ્તક સને ૧૮૮૭ માં મુંબઈ સરકારે છપાવી પ્રસિદ્ધ કરેલ છે તેના પૃષ્ટ ૫૮ માં છપાયેલું છે કે (૧) “ઉદંબર બ્રાહ્મણે શામળાજી તરફના ને નીમા વાણિઆના ગેર છે.” (૨) વળી એ પુસ્તકના ૮૩ મા પૃષ્ઠની કુટનોટમાં વધારે વસ્તી વાણિઆની આગેવાન પાંચ છ નાતો જેવી કે શ્રીમાળી, ઓસવાળ, પોરવાડ, ખડાયતા તેમની સાથે નીમા વણિઆની વસ્તીની સંખ્યા ૩૦૪૬ કંડીબંધા અને