________________
–ર – તેને નિયમ-જાજિક્ય નામ આપી તેમના તે સમયના ધંધાને વિચાર કરી તે ભાષામાં ગોત્રનાં નામ પણ પાડી આપ્યાં. એ લેકભાષામાં આપેલાં ગેત્રનાં સંસ્કૃત નામ શોધી તેનું આ પુસ્તકના આઠમા પ્રકરણમાં વિવરણ કર્યું છે.
આ નિયમાવણિજ્ય એ નાતનું નામ અને ગોત્રના નામના ઈતિહાસ માટે આટલું વિવરણ કરવાની જરૂર એથી પડી છે કે –નીમા વાણિઆ એ શ્રીમાનું હરિશ્ચંદ્ર રાજાના સમયના વૈશ્ય બંધુઓ છે. આ વાતનું અને ગેત્રોનાં નામ આઠમા સિકાથી દશમા સૈકા સુધીની બોલાતી ભાષામાં છે. જેથી નીમા વાણિઆની ઉત્પત્તિના સમય ને બાધ આવે છે. તેના જવાબમાં જણાવવાનું કે હરિશ્ચન્દ્ર રાજાના વૈશ્ય બંધુઓએ એક હજાર કરતાં પણ અધિક વર્ષો સુધી પિતાની સંસ્કૃતિ, વેપાર, ધર્મ વગેરે બ્રાહ્મણે ની માફક સાચવી રાખ્યું હતું. પછી એ અવ્યવસ્થાને અંત આવે ત્યારે એ વૈશ્ય બંધુઓના વિદ્વાન આગેવાને અને તેમના કુળગુરૂ ઔદુમ્બર બ્રાહ્મણોએ, તે સમયના સમાજ નિયામક આચાર્યો, વિદ્વાન ધર્મગુરૂઓ એમની સાથે મળી આ વૈશ્ય બંધુઓની નાત અને ગોત્ર નિર્માણ કરી સમાજમાં માનપૂર્વક પિતાની સંસ્કૃતિ, વ્યાપાર, ધર્મ વિગેરેનું સંરક્ષણ કરી બધા વ્યાપારીઓ સાથે મહાજનમાં જોડાયા.
વિક્રમ સંવત્ અગાઉ લગભગ છસે વર્ષ અગાઉ અખિલ હિંદમાં ધર્મ પરિવર્તનકાર અને સત્ય અને ગર્દિશાના ઉપદેશક મહાન દેવાંશી બે પુરૂષોએ અવતાર લીધે ને લગભગ પંદર વર્ષ સુધી હિંદની અજ્ઞાન પ્રજાને સત્ય અને સિને ઉપદેશ આપી સન્માર્ગે વાળ્યા.તે ધર્મપ્રવર્તકના અનુયાયીઓમાં સાધુઓ, વિદ્વાને, આચાર્યો વિગેરેએ, અજ્ઞાન અને અબુધ પ્રજાને સમજાય નહીં તેવી સંસ્કૃત ભાષાને બદલે લેકમાં બેલાતી ભાષાનો ઉપયોગ કરી તેમાં શા, કથાઓ, જીવન ચરિત્ર, રા, કવિતા વિગેરે રચ્યાં જે તે સમયના ધર્મ જીજ્ઞાસુઓને સમજવાને અનુકુળતા મળી, જેથી જૈન ધર્મના તે સમયના નિયામક આ મહાન પરિવર્તનમાંથી બચી ગયા. ને પિતાની ધર્મ સંસ્કૃતિનું સંરક્ષણ સારી રીતે કરી શકયા. આમાં સત્ય અને સર્દિાને ઉપદેશ વ્યવહાર અને વ્યાપારમાં અમુલ્ય થઈ પડયે જેના પરિણામે વાણિયાને એક સુદઢ સિમુહ જૈન સંપ્રદાય ને આદર આપતે થયે. કપડવંજન નામ તે સમયની ભાષામાં વાનિય એમ લખ્યું છે. તેને સામટે અર્થ કાપડને વેપાર જે સ્થળે ચાલે છે તેનું નામ જટાળિય. જૈન સંપ્રદાયના દેવ મંદિરમાં ધાતુની અને શીલાની પ્રતિમાજીએ (બિંબ) ભરાયેલી તે સમયે તે પ્રતિમાજીના અમુક ભાગમાં તેની સાલ, ભરાવનારની નાત, વંશ, સગાં, તેમજ સાધુઓનાં નામ કોતરાવેલાં હોય છે. આ સાધન, સમય અને ઈતિહાસ જાણવાનું અમુલ્ય સાધન છે. આવા લેખોમાં સંવત્ ૧૫રર, ૧૬૧૮, ૧૯૫૫