________________
શ્રી. સામાભાઈ પુનમચંદ દોશી
બી. એ. એલ. એલ. બી.
O
આપણી કામમાં એજ્યુકેશનમાં પ્રથમ ૫ કતિએ ઝપલાવનારાએમાંના એક છે. ધાર્મિક જ્ઞાન, સંસ્કૃત, અર્ધમાગધી વિગેરે જ્ઞાન મળી શકે તેવી વ્યવસ્થાની જોગવાઇ કરવાની તેમજ જીજ્ઞાસુઓની પિપાસા બુઝાવવાની ઘણી મોટી ધગશ ધરાવે છે. અબાલા જૈન કાલેજ માટે જિમન મેળવવા તે બીજાની સાથે પ્રયત્નશીલ થઇ કૃતાર્થ થયા છે,