________________
વિક્રમ સંવતની શરૂઆત સુધી આ પ્રથા ચાલુ રહી. પરંતુ વિક્રમ સંવત પુર્વે છઠ્ઠા સૈકાથી અસલની વણે, તેના ધર્મો, તેના સામાજિક બંધનમાં પરિવર્તન શરૂ થયું તેને લીધે એ બધું અસ્તવ્યસ્ત થતું આવ્યું, તે વિકમ સંવત દશમા સૈકા સુધીમાં પહેલાંનું બધું બદલાઈ ગયું. ન ધર્મ, નવી જાત, નવી નાતે, તેના નવા ધમેં ને રીતરિવાજો દાખલ થયા. તેમાં તે સમયના વિજ્ઞાનવેત્તાઓ, અનુભવી સમાજ નિયામક તથા ધર્માચાર્યોએ લેકફચી
ધ્યાનમાં લઈને તેમને અનુકુળ બંધારણ બાંધી આપ્યાં. તેમાં ગોત્રની પ્રથા પણ દાખલ કરી. તે સમયની નાતે, ધર્મો, રીત રિવાજે, આર્થિક, માનસિક તથા આધ્યાત્મિક સ્થીતિ લક્ષમાં લેઈ તેમનાં ગોત્ર ગોઠવી આપ્યાં. અને “લગ્ન સંબંધ” માટે જેમ નાત એક આવશ્ય સ્થાન છે તે કરતાં પણ ઘણું મહત્વનું સ્થાન – પ્રથાને આપ્યું. પ્રથમના સમયની માફક આ સમયમાં પણ નેત્રમણ કરનાર ધાર્મિક રીતે તથા સામાજિક રીતે ગુન્હેગાર ગણાય એવું કરાવ્યું. આવું કડક નિયમન ઠરાવવાને મૂળ હેતુ વંશવૃદ્ધિ અને સંસ્કૃતિની વિશુદ્ધિ સંપૂર્ણ કુંળદાયી નીવડે તેજ હતે.
શેત્ર માટે આ કડક ધારે ઘડવા વિજ્ઞાનશાસ્ત્ર અને શારીરશાસ્ત્રના જ્ઞાને ફરજ પાડી હતી. તે કારણે જ આવું ધાર્મિક બંધન મૂકયું છે. વળી આના સમર્થનમાં બીજી બાબત પણ જણાઈ આવે છે. તે એ કે -હિંદુ કુટુંબેમાંથી
લગ્ન સંબંધ” બાંધવાને કાબુ ઘણું ખરું સ્ત્રી વર્ગના હાથમાં છે. તેમને પિતાના દીકરા માટે પિતાની સમાનતાવાળાં અગર અધિક્તાવાળાં કુટુંબમાંથી કન્યા મેળવી આપવા શેધ કરે છે. તેમાં કંઈક ઉણય હોય તે તે ચલાવી લે છે. કારણ કે આવતી કન્યામાં કંઈ ઉણય હશે તો આપણે તે સુધારી લઈશું. આ ઉપરથી કહેવત છે કે “કન્યારત્ન તો ઉકરડામાંથીંએ લાવવું” મતલબ કે આપણુ કુળના સારા સંસ્કારે તેને પુરા પાડી ઘર લાયક બનાવીશું. માત્ર તે આપણા શેત્રની ન જોઈએ. જાત્ર એટલે કુટુંબ, કુળ એ અર્થ હિંદુ મહિલાઓ સમજે છે. આ પ્રમાણે દીકરા માટે જે પ્રયત્ન કરે છે તે કરતાં અધિકાધિક પ્રયત્ન પિતાની દીકરી માટે વરની શોધમાં કરે છે. કારણકે દીકરી પારકે ઘેર જવાની છે, તેને માટે ત્યાં રહેલી ઉણપ પુરવાનું દીકરીના માબાપના કાબુમાં નથી. તેથી વરનું વય, આરોગ્ય, સંસ્કૃતિ, શારીરિક કે માનસિક કેળવણી, ધાર્મિકશ્રદ્ધા, સગાંઓની રીતભાત, મોસાળ પક્ષ, ધનવૈભવ, એ બધું પિતાના કુળ અગર કુટુંબની સમાન અગર અધિક હોય તેવા કુટુંબને વર પસંદ કરે છે. તાજુબીતે એ છે કે આ બધું પસંદ હોય પણ તે પિતાને ગોત્રી હોય છે તે નાપસંદ થાય, આ, સ્ત્રી વર્ગ ઉત્તરોત્તર વારસામાં જેમ ધન દેલત મેળવે