________________
( ૬૮ ) સેવા કરી છે. એમ કહા વિના રહેવાતું નથી. આપણા નીમા વણિક મહાજનના ગાત્રોની અર્થ સંપત્તિ તે સમયના બ્રાહ્મણેએ હરિશ્ચંદ્ર આખ્યાન યાને હar પાખ્યાનમાં સંગ્રહી રાખી છે તે હસ્ત લીખીત પ્રતમાં હતી ને તે અલભ્ય હતી. હાલમાં પ્રયત્ન કરતાં તે લભ્ય થઈ છે. પરંતુ આ લેકભાષામાં બેલાતાં ગોત્રનાં નામ અર્થસંપત્તિના જ્ઞાનના અભાવે અરૂચિકર લાગવા માંડયાં. તે તરફ બેદરકારી વધી. તે એટલે સુધી કે એ અરૂચિકર નામની પણ વિસ્મૃતિ થઈ પડી. પરંતુ લગ્નસંબંધના સંરક્ષણમાં પુરૂષ કરતાં સ્ત્રીઓમાં સારા પ્રમાણમાં વિશ્વાસ અને આગ્રહ છે. તેમણે પિતાના ગોત્રનાં નામ તે નહીં પણ અર્થસંપત્તિ સાચવી રાખી છે. આપણામાં કહેવત છે કે “એક ન જાણે જેશી તેટલું જાણે એક ડેરી” આ કહેવતના પુરાવામાં હિંમતભેર ઉભા રહી કહી શકાય છે કે ત્રણ હજાર વર્ષ કરતાં વધારે વર્ષ હયાતિ ભેગવનાર નિયમા વણિક્ય ની જ્ઞાતિએ પિતાની કન્યા બીજા કઈ વાણિઆને દીધી નથી. એટલું જ નહીં પણ પિતાની જ્ઞાતિમાં પિતાના ગેત્રમાં પણ દીધી નથી. કેઈક કદાચ અપવાદ રૂપે હશે, પણ તે જવલે જ. આ વિજ્ઞાન સંરક્ષક વૃત્તિની કદર મારા સદ્દગત સન્મિત્ર ગાંધી વાડીલાલ લીબાબઈમાં હતી. તે કહેતા હતા કે “એક વર્ષના ઇતિહાસમાં કપડવંજ વીશા નીમા વણિક મહાજનમાં ગોત્ર ભંગ થયે મારા જાણવામાં નથી.” તેમને આ લેક ભાષામાં બોલતાં ગોત્રના નામની અર્થ સંપત્તિ જાણવાની બહુ તમન્ના હતી. અને તે માટે મને હંમેશાં પ્રેરણા આપ્યાં કરતા. આ બત્રીસ ગોત્રની મુળ સંસ્કૃત શબ્દની હું શોધમાં હતા. અત્રે એ કહેવત પ્રમાણે તા. ૧૩–૧૨–૪૮ ની ટપાલમાં હસ્ત લીખીત છ વાગ્યા ની એક પ્રત મળી આવી. આ મોકલનાર ગૃહસ્થ ઔદુમ્બર બ્રાહ્મણેમાં સાક્ષર શિરોમણી છે, તેમના કુટુંબમાં વંશપરંપરાગત સંસ્કૃત ભાષાને અભ્યાસ છે. હાલ ઈન્દોરની હલ્કર પાઠશાળામાં સંસ્કૃત ભાષાના પ્રોફેસર છે. તેમના કુટુંબની અટક “શાસ્ત્રી” તરિકે ચાલે છે. તે ભાઈ પાસે પત્ર દ્વારા માગણી કરતાં તે પિતે પત્રમાં લખે છે કે “ આ સાથે હસ્ત લીખિત હરિશ્ચન્દ્ર પુરાણની એક પ્રત મોકલું છું જેને અર્ધાથી વધારે ભાગ મારા હાથથી જ નકલ કરે છે. એમાં વાણિઆઓનાં ગોત્રનાં નામ સંસ્કૃતમાં જ છે. એમાંને ઘણેખરે ભાગ જોવા જેવો છે. કારણ આ પ્રતિ ૧૨-૧૫ જુની પ્રતે ઉપરથી કરેલી છે. જે જે પ્રતિમાં જે જે વધારે શ્લેકે મારા જોવામાં આવ્યા છે તે બધાને સંગ્રહ મેં આ પ્રતમાં કરેલ છે વિગેરે વિગેરે.” પત્રમાં હરિશ્ચન્દ્ર પુરાણુ શબ્દ વાપર્યો છે તે અને ૨૬ જાળ્યાન એ બે એક જ વસ્તુનાં નામ છે. આ એક સબળ પુરાવો અમને મળી ગયું છે. તેમાં ગોત્રનાં મુળ શુધ્ધ સંસ્કૃત નામ તેના સત્ય અર્થ સહિત અમને મળ્યાં છે. ગોત્રનાં નામની વિશુધિ કરવામાં તથા તેના સત્ય અર્થ મેળવવામાં આ એક અતિ અગ