________________
૨૫૮
૪. ઉપલા પેટા ૧-૨-૩ માં જણાવ્યા મુજબને રિપેર્ટ તૈયાર કરવા પાંચ ગામમાંથી ચુંટાયેલી
એક તપાસ કમિટી નીમવી જોઈએ અને તે કમિટીએ તેને એક રીપોર્ટ સમેલન સમક્ષ મુકે અને તે રીર્ટ પ્રમાણે ઘટતે સુધારો કરવા તે તે ગામને યોગ્ય સુચના
આપતે ઠરાવ કરે. ૫. પાઠશાળાની કાયમની દેખરેખ રાખવા માટે એક કમિટીની ખાસ અગત્ય છે. જેથી પાંચ
ગામની એક સ્ટેડીંગ કમિટી નિમવી જોઈએ. ૬. પાઠશાળાઓ માટે જે જે ગામમાં આર્થીક મદદની જરૂર હોય તે પુરી પાડવા માટે એક
ફંડની જરૂર છે, તે એકઠું કરવા માટે યોગ્ય પ્રબંધ થવું જોઈએ.
ઉપરના ઠરાવમાં ઉમેરો કરવા દોસી સોમાભાઈ પુનમચંદ વકીલે એક સુધારે રજુ કર્યો હતો. “જૈન શાળાઓમાં ક્યા ક્યા સુધારા માટે સ્થાન છે તેમજ તે સુધારાઓને પહોંચી વળવા માટે તેની આર્થીક ગોઠવણો કેવી રીતે કરવી તેમજ તે શાળાઓને તમામ રીતે ઉન્નતીના માર્ગે કેમ લેવી ત્થા વિદ્યાર્થી વર્ગને શાસ્ત્રજ્ઞાનમાં રસ લેતા કેમ કરવા વિગેરે બાબતને વ્યવસ્થાપક કમિટીને રિપોર્ટ કરવા એક કમિટી નીમવી”.
આ સુધારે અસલ ઠરાવમાં જોડવા માટે મંજુર કરવામાં આવ્યો હતો. ટેકેદ-શા. શામળદાસ ભુરાભાઈ_સુનેલવાળા. , શા. મગનલાલ દલસુખભાઈ ગોધરા. , શા. છબીલદાસ મણીલાલ–વેજલપુર , શા. મફતલાલ રતનચંદ–પડવણજ. ઉપર ઠરાવ સુધારા સાથે સરવાનુમતે પસાર થયે હતે. ત્યારબાદ એક ઠરાવ આપણી જ્ઞાતિમાં બીન ધંધેદારને ધંધે લગાડવા સંબંધમાં રજુ થયે હતા. ઠરાવ દસમો:
મુકનાર:- શા. ગીરધરલાલ હીરાચંદ ગેધરાવાળા.
આપણી જ્ઞાતિના ઉછરતા યુવાનને તથા કેટલાક ધધે લાવ્યા વગરના ભાઈઓને કામ ધંધે અથવા નોકરીએ લગાડવા માટે એક વગવાળી કમિટી નીમવા આ સભા ભલામણ કરે છે”.
શ્રીયુત શેઠ બાબુભાઈ મણીભાઈ—કપડવણજ (પ્રમુખ). , , છોટાલાલ મનસુખભાઈ–ગોધરા. , , વાડીલાલ મનસુખરામ–કપડવણજ. , , ચીમનલાલ ડાહ્યાભાઈ—કપડવણજ. , , અજીતભાઈ મણીભાઈ–કપડવણજ. પ્રમુખને જરૂર પડે મેમ્બરે વધારવાની સત્તા છે. ટેકે:- શા. શામળદાસ ભુરાભાઈ ચુનેલ.
, વકીલ વાડીલાલ શંકરલાલ–જૈની. ઠરાવ સરવાનુમતે પસાર થયે હતે.