________________
(૧)
તફા ગ્રહસ્થાશ્રમના ધર્રમાં એક સરખાજ રહ્યા છે. આ કારણે તેમના માનસિક ગુણા, સાહસિકપણું, સાર્વજનિક ઉદારતા, ગરીમાને અને અન્ય પ્રાણિઓને સહાય કરવાની ધગશ, નિરાભિમાનપણું, ધાર્મિક સહિષ્ણુતા, સક્ષ્ય અને અહિંસા ઉપર અથાગ શ્રદ્ધા વિગેરે સદ્ગુણાથી નીમા વાણિઆ જયાં જયાં જઈને વસ્યા છે ત્યાં ત્યાં પોતાના વતનીઓની સેવા કરનાર તરિકે વર્તી સન્માનપુર્વક રહ્યા છે. પેાતાના રહેવાના સ્થળમાં, તેની આજીમાજીના સ્થાનમાં પણ ત્યાંના વતનીઓ આ નીમા વાણિઆઆને પેાતાના હેતસ્ત્રી અને કલ્યાણુકારક સમજે છે. ને તેના બદલા તરિકે તે વતનની પ્રજાએ આ નીમા વાણિઆની આગેવાન વ્યક્તિને પોતાના “નગરશેઠ”ની પઢવી આપી તેના ઉપર પેાતાની પ્રીતિ અને માન સાખીત કરી આપ્યું છે. નીમા વાણિઓની સેવા બુદ્ધિ અને સાર્વજનિક સખાવતાને લેઈને એ જ્ઞાતિને નીમા મહાગન એવા વહાલ ભર્યાં નામે સાધે છે. બીજી વાણિઆની કોઇ એક નાતને મહાનન શબ્દથી સધાતી જાણવામાં નથી, એટલું ખરૂં કે ગામની એક કરતાં વધારે વાણિઆની નાતે લેગી થાય ત્યારે તે મહાનનએ નામે સંધાય છે ત્યારે નીમા વાણિઆની એકલી જ. નાતને તેના વતનના અન્ય જ્ઞાતિજના “નીમા મહાન” એ નામથી સંબધતા સાંભળ્યા છે. આજથી વીશ વર્ષ પહેલાં નીમા વાણિઆના કુલગુરૂ (ગેર) ઉર્દુ ખર બ્રાહ્મણાનું એક મહાસંમેલન ઇંદોર મુકામે ભરાયું હતું. આ બ્રાહ્મણાની વસ્તી ગુજરાતના ૬, વાગડના ૪, માળવાના ૫, ને જયપુર, ઉદેપુર અને દાતા ભવાનગઢ એમ મળી અઢાર ગામામાંથી- લગભગ ખસે. અઢીસે બ્રાહ્મણ્ણા ભેગા થયા હતા. ઈંદારમાં શા અને વોરા એમ બન્ને ભેદવાળી નીમા વાણિઆની વસ્તી છે. બન્ને ભેઢાવાળા વૈષ્ણવ સ`પ્રદાયના છે. આ વાણિઆ સાથે પારવાડ, અગરવાળ વગેરે વૈષ્ણવ ને હુખડ, શ્રીમાળી, જેવા શ્રાવક એ બધા વાણિઆઆની સખળ વસ્તી છે. છતાં ઈદાર નગરની શેઠાઈ વીશા નીમા વાણિઆને ત્યાંજ છે. ગુજરાતના છએ ગામામાં વાગડનાં ચારેગામામાં માળવાના ગામેમાં નગરશેઠાઈ નીમા. વાણિઆને ત્યાંજ છે. વળી મેાડાસા, વીરપુર જેવા ગામાના બ્રાહ્મણાની ચારાશીની પટેલાઈ (આગેવાની) તે ઉદુમ્બર બ્રાહ્મણાને ઘેર છે. આવી જૂની અને આપવંતી નાતની અવગણના કરવી એ મહાપાપ છે, એમ સ કબુલ - કરશે.
ભર્તૃહરિ નીતિશતકમાં કહ્યું છે કેઃ—
--
‘જ્ઞ સુલમારા, સુલતરમરાતે વિશેષજ્ઞ | झानलवर्पिदग्धं, ब्रह्मापि नर नरञ्जयति ॥
નિયમ માળિય ઉર્ફે નીમાં વાણિઆના મૂળસ્થાન વિષે ખીજે હાલના કરતાં વિશેષ પ્રમાણભૂત પુરાવા ન મળે ત્યાં સુધી હાલનુ શામળાજીનુ દેવળ અને તેની