________________
૧૧૩
(૨) કપડવ`જના ઔદુર બ્રાહ્મણામાં રકાત્રોત્રિય એ વૈષ્ણુવ સપ્રદાયમાં આદર્શ ભકત ગણાય છે. ત્યારે તેમના બીજા પુત્ર હયાળ શ્રોત્રિયની ચાથી પેઢીએ આરામ શ્રૌત્રિયે પણુ રાય સૌંપ્રદાયમાં તેવાજ આગળ પડતા કાળે આપ્યા છે. કપડવ'જમાં હાલ વૈજનાથ મહાદેવનું` દેવસ્થાન છે. તે દેવળ અને મહાદેવની પ્રતિષ્ઠા આ ત્રાજ્ઞાત્તમ શ્રોત્રિયે કરેલી છે, જેનું યજન, પુજન વિગેરે કપડવંજની સનાતની પ્રજાના ઘણા લેાકેા ભક્તિભાવથી કરે છે. આ હકીકત કપડવંજ શહેરનુ વર્ણન નામની ચાપડી જે આજથી પચાસ વર્ષ ઉપર છપાએલી છે તેમાંથી આ હકીકત લીધી છે.
શ્ર
(૩) એ દ્વ્રારાાિમમના સગા ભત્રિજા નરભેરામભાઇએ વૈજનાથ મહાદેવના દેવસ્થાનની ઉત્તરપુર્વે બાજુએ ધર્મશાળા બધાવી છે તે ઉદુમ્બરની ધર્મશાળા નામે ઓળખાય છે. આ હકીકત પણ ઉપર જણાવેલી ચાપડીમાંથી લીધી છે.
તે સિવાય નરભેરામભાઇએ સરખીઆ દરવાજે ઢોરને પાણી પીવાના હવાડો બધાન્યા હતા અને કપડવંજ વાડાસીનારના પગ રસ્તે પાણીની તંગી હાવાથી કાપડીની વાવ નામે હાલ જળાશય આળખાય છે તે સમરાવ્યું હતું એટલુંજ નહિ પણ આ (૧) ધર્મશાળા (ર) હુવાડા (૩) કાપડીની વાવ. એ ત્રણે મિલ્કતની સમરામણી માટે અમુક રકમ તે સમયના અગ્રણી શરાફ અમથા પારેખની દુકાને વિ. સં. ૧૯૦૯ પહેલાં જમા મૂકી હતી એવુ એમના જૂના ચોપડામાંથી જડી આવે છે.
(૪) નરભેરામભાઇના સગા ભત્રિજા મુગટરામ અંબારામ શ્રીનાથજીના મંદિરના વહિવટદાર હતા. તે પછી અવસ્થા થયે કપડવંજના મુખ્ય વહિવટકર્તા રાજારામ દેશાઇને ત્યાં મુખ્ય સંચાલક હતા. આ ભાઈ બહુ સારા પ્રતિભાશાળી તે બુદ્ધિમાન હતા.
(૫) તેમની વખતના બીજા ભાઈએ સરકારી નાકરીમાં સારા હાદા ભાગવતા હતા. ગોવિંદરામ જોઇતારામ નાશિક શહેરમાં મામલતદ્દાર હતા. તે તેમને તે સમયમાં રૂા. ૬૨-૮-૦ પેન્શન મળતુ' હતું. આ ઉપરાંત હાલના સમયના અને વીસમી સદીના પુરૂષાની હકીકત ઘણાખરાને સુપરિચિત છે, જેથી તે લખવાની જરૂર નથી.
ટૂંકમાં સારાંશ કે નીમા વાણેક મહાજનમાં જેમ કપડવ’જ નિવાસી વીશા નીમા વણિક જ્ઞાતિ સ'તતિ, સંપત્તિ, પાપકારવૃત્તિ ને ધાર્મિક તેમજ