________________
શ્રી ચિન્તામણિ પાશ્વનાથ પ્રભુનું જે ધ્યાન નિત્યે ધરે, કામ શું કાજનું ઘરના, આંગણે વિષે રહે, કે દાનવ માનવ હદયથી, જેને સદાએ સ્તરે, એવા શ્રી પ્રભુ પાર્શ્વનાથ જગમાં, કલ્યાણ સોનું કરે ૮ સેવામાં ધસથી પ્રભુશ્રીના પાદાસ્તુ પ્રેમથી, પાસે બેધ કમઠ પ્રભુ મુખથકી તેને સદાએ નપું; જેનું ધ્યાન ધર્યાથકી હદયથી, વાંચ્છિત સિદ્ધિ મળે,
એવા શ્રી પ્રભુ પાર્શ્વનાથ સૌનું કલ્યાણ નિત્યે કરે ૯ I prot , શાલિકી અનુવાદક-મણશંકર મગનલાલ પંડયા કપડવંજ