________________
( ૧૧ )
તે‰તા વસુધાદેવા હરિશ્ચન્દ્રેણ ધીમતા । યશબ્વર પ્રસિદ્ધ ગણેશ પ્રતિયે તદા ।।૧૨।
અષ્ટાંગ ચ પદ તંત્ર મધુપર્ક સમાન્વિતમ્ । ઋતિઝ્યો વિધિવદ્યુત દીક્ષા યુતેન જી ભુજા ||૧૩||
ઉપર પ્રમાણે (૧) મુદ્દગલ, (૨) જાતુકર્ણ, (૩) વસ, (૪) અગસ્ત્ય (૫) પારાશ ( ૬ ) ગોતમ (૭) કૌડિન્ય (૮) આત્રેય (૯) કાશ્યપ (૧૦) ભરદ્વાજ (૧૧) કૌશિ ( ૧૨ ) પુષ્કર ( ૧૭ ) ચાત્રેય (:૧૪ ) કૃષ્ણાત્રેય (૧૫) શાંડિલ્ય ( ૧૬ ) મૈત્રા વ′′, આ પ્રમાણે સાળ ગાત્રના વંશજ ઔદુમ્બર ઋષિના શિષ્યો હતા. તેમને હરિશ્રંદ્ર રાજાએ ઔદુમ્બર મુનિની આજ્ઞા પ્રમાણે વરૂણમાં નીમ્યા અને તે ભૂદેવે એટલે પૃથ્વીના દેવાની અષ્ટાંગ યોગથી અને મધુપર્કથી રાજાએ પુજા કરી અને તે બ્રાહ્મણેએ પાતાને સાંપેલા કામની દીક્ષા લીધી એટલે તે કામ સ્વીકાયુ
આ પ્રમાણે ઔદુમ્બર બ્રાહ્મણોનાં હાલમાં પણ સોળ ગેત્ર છે. આ સાળ ગાત્રામાં મુદ્ગલ ગાત્ર જે પ્રથમ પદે યજ્ઞમાં નીમાયા હતા તે ગેત્રના બ્રાહ્મણે કપડવંજના શ્રોત્રિય અટક ધારી છે. તે તેમની નાતમાં આગળ પડતા અને ક ંઇક વધારે સંસ્કારી કુળવાન ગણાય છે એ કહેવાની જરૂર નથી.
इति अलम्