Book Title: Vishanima Vanik Gnatino Itihas Author(s): Mahasukhram Prannath Shrotriya Publisher: Vadilal Mansukhram Parekh View full book textPage 378
________________ શાહ હિરાલાલ વાડીલાલ (ઇન્કમટેકસ એકસપર્ટ) મેસર્સ શાહ એન્ડ કુ. ના ભાગીદાર. જેએ એ મેદીઆના દેરાસરજીના જીર્ણોધ્ધાર અને પ્રતિષ્ઠામાં પોતાનાથી બનતુ કરી ભાઈ કેશવલાલ સોમાભાઈને પુરો સાથ આપે છે. આ પુસ્તક છપાવવામાં તેઓએ રૂા. ૨૫૧] આપી ઉદાર હાથ લંબાવ્યો છે.Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390