________________
શા, વાડીલાલ મગનલાલ
(ઇનવાળા)
જેઓએ કપડવણજમાં ઘણું મોટું સાહસ ખેડી પ્રથમ પંકતિની જીનીંગ ફેકટરી નાખી, આપણી આખી કોમને રૂના બીઝનેસમાં નિર્ભર કીધા છે. ધાર્મિક તેમજ વ્યવહારિક દરેક કામમાં પોતાના ટાઈમનો ભોગ આપી સદાય આગળ પડતો ભાગ લે છે. આ પુસ્તક છપાવવામાં પણ
તેમણે રૂા. ૨૫૦] ની સહાય કીધી છે.