________________
૩૦
૧૮. કાર્યવાહી કમિટીની બેઠક કાર્યવાહી કમિટીની સામાન્ય સભા ઓછામાં ઓછી, સંમેલનની છેવટની તારીખથી ગણતાં, વરસમાં બે વાર, ચેરમેનને યોગ્ય લાગે તે સ્થાને, ભરવી જોઈશે. બે સભાની વચ્ચે ઓછામાં ઓછા બે માસને અંતર હોવો જોઈશે.
૧૯ કાર્યવાહી કમિટીનું કેમ. કાર્યવાહી કમિટીનું કેરમ (Quorum) ૯ (નવ) સભ્યનું ગણાશે અને તે નવ પૈકી એકંદર ત્રણ એકમના ઓછામાં ઓછા એક એક સભ્યની હાજરીની જરૂર રહેશે
કોરમ થાય નહિં તે મીટીંગ મુલતવી રાખવી અને સાત દીવસની નેટીસ આપી ફરીથી ભરવી, પરંતુ આવી રીતે ભરેલી મીટીંગમાં કેરમની જરૂર રહેશે નહિ. પણ પાછલી મીટીંગના એજેન્ડામ (agenda) દર્શાવેલું ન હોય તેમજ પાછલી મીટીંગના દીવસે ચેરમેને નવું કામ ન મુક્યું હોય તેવું કોઈપણ કામ થઈ શકશે નહિ.
૨૦. કાર્યવાહી કમિટીને ઠરાવ કાર્યવાહી કમિટીને ઠરાવ વધુમતે પસાર થયેલું ગણાશે.
રા, ચેરમેનની સત્તા, કાર્યવાહી કમિટીની મીટીંગને દીવસે ચેરમેનને જરૂર ને તાત્કાલિક જણાય તેવાં નવાં કામે મીટીંગમાં મુકવાને હક રહેશે.
૨૨. કાર્યવાહી કમિટીની ફરજો તથા સત્તા (અ) સંમેલને પસાર કરેલા ઠરાવને અમલ કરે તે કાર્યવાહી કમિટીની મુખ્ય ફરજ ગણાશે અને સંમેલનના ઠરાવોનું પાલન તથા અમલ કરવા માટે જે જે જરૂરી જણાય તે તમામ પગલાં લેવા માટે તે કમિટીને સત્તા રહેશે.
(બ) કાર્યવાહી કમિટી પિતાને જરૂર લાગે તે પ્રમાણે જુદી જુદી પેટા કમિટીઓ કમિટીના મેરે પિકીના સભ્યોની, નીમી શકશે. અને તેમાં બહારના માણસોને (co•opt.) ઉમેરવાની સત્તા ચેરમેનને રહેશે. પરંતુ તેવા co-opt કરેલા સભ્યોની સંખ્યા પેટા કમિટીના સભ્યોની સંખ્યાની ૩ થી વધુ રહેશે નહીં. ને તે પેટા કમિટીનું કેરમ સભ્યોની હાજરીથી ગણાશે. (ક) કાર્યવાહી કમિટીને એક વખતે (ા. ૨૫૦) અઢી રૂપીઆ સુધી ખર્ચવાની સત્તા રહેશે.
ર૩, કાર્યવાહી કમિટીના સભ્યોની ગેરહાજરી, લાગલાગટ ત્રણ બેઠકમાં હાજરી નહિ આપનાર સભ્ય આપોઆપ સભ્ય તરીકે કમી થાય છે. રાજીનામું આપવાના કારણે અગર બીજા કોઈ કારણે જગા ખાલી પડે તો તેવી જગા પુરવા માટે સેક્રેટરી, જે એકમના તે સભ્ય હશે તે એકમને ખબર આપશે તેવી ખબર મળેથી તે એકમે દીન પંદરની અંદર સભ્ય નીમા સેક્રેટરીને ખબર આપવી. તેમ કરવામાં ઢીલ થયેથી પ્રમુખને તે જગા માટે સભ્ય નીમવાની સત્તા રહેશે.