________________
–૧૧૪– સાર્વજનિક ઉદારતામાં અગ્રેસરપણું ભગવતા. તેવુંજ તેમના કુલગુરૂઓ (ગેર) પણ ઉપર જણાવેલા સગુણામાં તેમની શક્તિના પ્રમાણમાં પ્રતિભા અને અગ્રેસરપણું ભેગવતા. અને હાલમાં પણ માનનીય સ્થાનમાં તેમની ગણત્રી છે. આ સઘળું કપડવંજની દેવભૂમિ અને દરેક વ્યક્તિની પિતાના ધર્મ સિધ્ધાંત ઉપરને ભક્તિભાવ અને અન્ય સંપ્રદાયીઓ તરફને પરોપકારી ભાવનું પરિણામ છે, એ કહેવું અતિશકતી ભરેલું ગણાશે નહીં. પ્રભુ સોને આ ભવમાં વધારે કરવાની સદ્બુદ્ધિ પ્રેરે. એવી પ્રાર્થના સાથે વિરમું છું.
इतिश्रीरस्तु