________________
( ૭૦ ડ્યો. મુની મહારાજ શ્રી જાહેર સારો પુર્વાશ્રમમાં સ્પડવંજના વિશા નીમા વણિક મહાજનના જ્ઞાતિના મેદી કુટુંબના નબીરા હતા. એ કુટુંબની સાર્વજનિક ઉદારતા અને ગરીબ પ્રત્યેની દયાની લાગણીથી તે કુટુંબ “પાદશાહ”ના ઉપનામથી આખી નાતમાં અને ગામમાં ઓળખાતું આવ્યું છે. સંસારીપણામાં નામ ચંપકલાલ વાડીલાલ મેદી હતું. મેંદી વાડીલાલ, તેમના મોટાભાઈ ચુનીલાલ અને તે બનેના પિતા લલ્લુભાઈ કેવળદાસ એ બધાઓએ દક્ષાએ લઈ આ અસાર સંસારમાંથી દુર થઈ સાધુ અંદગી સ્વીકારી છે. આવી રીતે પુત્ર પિત્રાદિ સહિત આખું કુટુંબ દીક્ષા માર્ગ સ્વીકારે એવા માત્ર એક બે જ દાખલા છે. આપણા ચંપકલાલ મેદી એ બાલ્યાવસ્થામાં માત્ર તેર વર્ષની ઉમ્મરમાં જ દીક્ષા લીધી હતી. પિતે અખંડ બ્રહ્મચર્યને પ્રતાપે સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષાના વ્યાકરણ અને સાહિત્યના પારંગત થયા છે. તેમની વાણું સત્ય, મધુર અને મેહક છે. માત્ર ત્રીશેક વર્ષની ઉમ્મરમાં સારી રીતે વ્યાખ્યાન કરે છે. આગમ સુત્રને અને અને બીજા સંપ્રદાયી ગ્રંથને પરિચય બહુ વખાણવા જેવું છે. તેમાં ભાષાઓ ઉપરને તેમને કાબુ આ મુલાકાતમાં ઉત્તમ જણાઈ આવ્યું છે. પહેલી મુલાકાતે ગેત્રના સંશોધનની મુશ્કેલી તેમની પાસે રજુ કરી તે સાંભળતાં એ કાર્ય કરવાની પિતે હા પાડી. ગેત્રને મુળ આધાર પિતે માગે તેથી મને મળેલું પહેલું સાધન રજુ કર્યું. તેને તેમને જોઈને ભાગ વાંચી તેની શુધસ્વરૂપની અને સત્ય અર્થની સંપુર્ણ ચેસાઈ કરી.
૪ જાપર ધ્યાન ના ૨૪મા અધ્યાયના લેક પ૮થી શ્લેક ૯૨ સુધીના શ્લેકનું વાચન, મનન ને નદિધ્યાસન ભાષાની દ્રષ્ટિએ કર્યું તે પ્લેકમાંથી મુળ સંસ્કૃત શબ્દ તેને લાગેલા પ્રત્યય અને તે બેના ગુજરાતીમાં થતાં સત્ય અર્થ એની તપાસ કરી. વધુ પુરાવામાં શબ્દ ચિન્તામણી કેવ જોઈ તેમાં મળેલા અર્થ સ્વીકારી તેનાં પૃષ્ટ પણ તે શબ્દ સામે નેંધાવ્યા.
આ પછી આ પ્રાકૃત ભાષાને વારે. આપણને જે વચલા અંકેડની જરૂર હતી તે અકેડાની આ મુની મહારાજે બહુ ઝીણવટથી છણાવટ કરી. સંસ્કૃતમાંના અર્થવાળો પ્રાકૃત શબ્દ $ દુશ્મ (પ્રાકૃત કેષ) માંથી પર્યાય તથા પ્રત્યયોના અર્થનાં પ્રમાણ શેધી તેના પૃષ્ટની નેંધ કરાવી. તે ઉપર્શત કમિવાન' બેંક પ્રાકૃત કોષ જેના સાત ભાગ છે, તેમાંથી તેવા પર્યાય શોધી તેના પૃષ્ટની પણ નોંધ કરાવી. આવી રીતે (૧) જાનથાન ના જેવીસમા અધ્યાયના શ્લેકને અંક (૨) શબ્દ ચિંતામણી કોષના પૃષ્ટને અંક (૩) વાવ શું દૃશ્નો (પ્રાકૃત કેષ) ના પૃષ્ટને અંક તથા (૪) જાનનેન્દ્ર શા ના ભાગ અને તે નીચે ની પૃષ્ટને અંક એ રીતે ચાર પ્રમાણે સાથેનું પત્રક બનાવી હાલ બેલતાં