________________
ત્યનું પ્રમાણે ભૂત સાધન મોલનાર દુમ્બર બ્રાહ્મણ જ્ઞાતિના શણગાર રૂપ શાસ્ત્રીજી ગોવિંદલાલ શ્રીધરજીને આ સ્થળે સંપુર્ણ માન સાથે ઉપકાર માનું છું. કુલગુરૂ તરિકેની ફરજના તેમના વિચારોને, અને સમસ્ત નીમા વણિક મહાજનને પિતાના યજમાન ગણી તેમની પ્રતિ કૌટુંબિક લાગણી ધરાવે છે તે લાગણીને લેખકનાં નમ્ર વંદન હો
(૨) અર્થ સંપત્તિ મેળવવા માટે બીજું સાધન “શ્રીમદ્ ગદાધર મહામ્ય નામની છાપેલી ચેપડી મળી છે. તે ઈ. સ. ૧૯૩૪માં બહાર પડી છે. તેના પૃષ્ટ ૧૮૫ની પુટનેટમાં આ બત્રીસ ગેત્રનાં હાલ બેલાતાં નામ આપ્યાં છે, તે નામ આ ચેપડી ઉપરથી લીધાં છે.
(૩) ત્રીજી એવી હસ્ત લીખિત પ્રત જોવા મળી હતી પરંતુ તે અપુર્ણ હતી. છતાં તેમાં બત્રીસ ગોત્રનાં નામ છે તે છાપેલી ચેપડીમાં છે તેના સરખા જ છે. એટલે છાપેલી ચેપડી તે સબળ પુરાવા તરીકે ગણી લીધી છે.
આ ત્રણ સાધનોથી સિદ્ધ થાય છે કે નીમા વણિક મહાજનમાં ૩ર ગેત્ર છે. એટલે જથા છે, કુળ છે. બ્રાહ્મણ, વાણિઓ, રજપૂત વિગેરે સઘળી નાતમાં ગોત્રને પ્રબંધ છે જ, શ્રીમાળી વાણિઆમાં ૧૩૫ ગોત્ર છે. એસવાળમાં ૧૮, ગોત્ર છે. પોરવાડમાં પણ ગોત્ર છેરજપૂતોમાં પણ છે. નીમા વણિક મહાજનમાં પણ ૩૨ શેત્ર છે. ફેર માત્ર એટલું જ છે કે બીજી નાતે અને ગોત્રનાં જન્મ નવમા દશમા સૈકામાં એટલે અઢાર વર્ણના જન્મ સમયે થયે છે ત્યારે આ નીમા વણિક મહાજનની નાત અને ગોત્રનો જન્મ સમય ચાતુર્વર્યના સમયમાં એટલે આશરે ત્રણ હજાર વર્ષ અગાઉના સમયના છે. ને તે વખતે બેલાતી ભાષામાં એટલે સંસ્કૃત ભાષામાં છે. તેને ઘણે સમય થયું. તેમાં ભાષાના પરિવર્તનના બળે એ નામે વિકૃત સ્વરૂપે આપણી પાસે હાલ છે. તેની વંશાવળી, (૧) મુળ સંસ્કૃત (૨) પ્રાકૃત અને પછી (૩) દશમા બારમા સૈકાની લેકભાષા ઉપરથી જ હાલની બોલાતી ગુજરાતી ભાષામાં બોલાય છે તે. એમ ત્રણ અંકેડાથી મેળવવા પ્રયત્ન કર્યો. તેમાં પહેલા નંબરના સાધન તરીકે ન્દ્ર ચાવડરથાન ની હસ્ત લિખિત પ્રત ઉપરથી પહેલે અંકેડે અમે બીજા નંબરના સાધન શ્રીમદ્ ગદાધર મહાભ્યની છાપેલી ચેપડીથી ત્રીજો અંક મળે. હવે વચમાં બીજો અકેડે એટલે પ્રાકૃત ભાષા કેવ કે પ્રાકૃત ભાષા વિશારદ સેવા ભાવી વિદ્વાનની શોધમાં હતા તેવામાં પરમાત્માની કૃપાથી શ્રી વર્ધમાન સાવિત સંસ્થા આમાર સારા છ વાનંદ સુધીના શિષ્ય વિદ્વદ્રરત્ન મુનીમહારાજ શ્રી નારા સારનો કે જેઓ સંસ્કૃત તથા પ્રાકૃત એ બને ભાષાના પારંગત છે. તેઓના આકસ્મિક મેળાપ થયે. આ મેળાપ જેટલો આકસ્મિક હતું તેટલે જ બલકે તે કરતાં અધિક ઉપયોગી નીવ