________________
શ્રી. ભાઇ કાન્તીલાલ વાડીલાલ ( વેજલપુરવાળા )
બીજા અધિવેશનમાં એજ્યુકેશનલ ક્રૂડ માટેની ભાઇ વાડીલાલ પારેખે આપેલી એફર સ્વીકારીશ. ૨૧૦૦] આપવા જે સંમત થયા હતા.
તેઓએ ભાઈ કેશવલાલના સ્વવાસ પછી બધા ધંધાની ઓઇલ મીલ વિગેરેની લગામ હાથમાં લઇ તેને દીપાવ્યેા છે. વળી તેઓએ ઉપર મુજબની કબુલેલી રકમ એજ્યુકેશનમાંજ વાપરી શ્રી વેજલપુરમાં તેમના નામથી સ્કુલ ચાલુ કરી છે, તેમજ અવર નવર છુટે હાથે દાન કરતા જાય છે. આ પુસ્તક છપાવવામાં પણ તેઓએ રૂા. ૫૦૧] જેવી મોટી રકમ આપી પોતાની દાનત્ત દીપાવી છે.