________________
૨૫૪ ૨૫૪
" કે-૧, વકીલ સેમાભાઈ પુનમચંદ–કપડવણજ.
૨. ગાંધી નગીનદાસ ગબુભાઈ–કપડવણજ.
૩. શા. ગીરધરલાલ છોટાલાલ–સ્પડવણજ. આ ઠરાવ સર્વાનુમતે પસાર થયો હતે.
તે પછી વેજલપુરવાળા છબીલદાસ મણીલાલે પાઠશાળાના વહીવટ થા પરીક્ષાઓ માટેને ઠરાવ : મુકો જે આગળ ઉપર વિચારણા માટે રાખવામાં આવવાથી તેમણે પાછો ખેંચી લીધો હતો.
ઠરાવ પાંચમા
મુકનાર – ડેકટર શી રમણલાલ વાડીલાલ કપડવણજવાળા.
આ સંમેલન પાંચ ગામના પને ભલામણ કરે છે કે દરેક જગાએ દાનની ચાલતી પ્રણાલીકામાં સગવડ રાખી, જ્ઞાતિ માટે તબીબી મદદ વધારે સરલ થઈ પડે તે માટે શકય ફડે ઉભાં કરી, જ્ઞાતિના દવાખાનાં, પ્રસુતિગૃહ વિગેરે સ્થાપવા માટે સક્રીય પ્રયત્ન કરવા સાથે સાથે જ્યાં તે પ્રયત્ન ચાલુ હોય ત્યાં તેને વિકાસ કરે.
ટેકે – ડૉકટર કાન્તિલાલ શંકરલાલ પરીખ–કપડવણજ. આ હરાવ સરવાનુમતે પસાર થયો હતે.
ત્યાર બાદ વર્કીંગ કમિટીના પાંચ ગામના સભાસદોના નામે ડેલીગેટ તરફથી સુચવવામાં આવ્યા તે નીચે મુજબ છેઃ
.
કપડવણજ:
વાડીલાલ મનસુખરામ પારેખ શા. ચીમનલાલ ડાહ્યાભાઈ ગાંધી નગીનદાસ વાડીલાલ ગાંધી વાડીલાલ સામળદાસ. તેલી ચંપકલાલ છોટાલાલ. શા. ગીરધરલાલ ભોગીલાલ.
નગીનદાસ ગબુભાઈ કસ્તુરભાઈ નગીનદાસ નગીનદાસ વાડીલાલ. વાડીલાલ મનસુખરામ. પુનમચંદ ચંદુલાલ. નગીનદાસ બાલાભાઈ
ગોધરા (ગુલ્લાના પંચ તરફથી) :
શા. ગીરધરલાલ હેમચંદ ત્રીકમજી, શા. ગીરધરલાલ હીરાચંદ
(દેહરા ખડકીના પંચ તરફથી):શા. મણીલાલ પાનાચંદ. શા. નગીનદાસ માહાસુખલાલ થા. નગીનદાસ પાનાચંદ ગીરધરલાલ,