________________
પૂજ્ય મુનિ શ્રી ૧૦૦૮ શ્રી પૂન્ય વિજયજી
જેઓએ પાટણ, ખભાત, જેસલમેર વિગેરે ઘણી જગાએઓના પુસ્તક ભંડારોના જીર્ણોધ્ધાર કરી વ્યવસ્થિત સ્થિતિમાં મુકયાં છે. છાણી (વડેાદરા પાસે) માં જ્ઞાન મંદિરની સ્થાપના કરાવી છે, આજ અમદાવાદમાં સ્થિરતા કરી ત્યાંના પુસ્તક ભંડારોના જીર્ણોધ્ધારમાં સતત્ કામે લાગેલા છે. આપણી કામના ગણ્યા ગાંઠ્યા રત્નેમાંના તેઓ એક આગળ પડતા રત્ન સમાન છે.