________________
૩૧૨
૩૬. જનરલ સેક્રેટરી. મંડળ એક જનરલ સેક્રેટરી નીમશે. મંડળના તમામ કાગળો તથા ચોપડા પ્રમુખ તથા સેક્રેટરી પાસે રહેશે. તેમને હદ ત્રણ વરસને રહેશે.
૩૭. કામચલાઉ સેક્રેટરી. (૧) કાર્યવાહી કમિટી તેના કામ માટે એક બીજા ગ્ય સેક્રેટરી નમશે અને કાર્યવાહી કમિટીનું કામ તથા તેમણે નીમેલી પિટા કમિટીઓનું કામ તે સેક્રેટરી કરશે. અને કાર્યવાહી કમિટીઓનું કામ પુરૂ થયેથી તેનું તમામ દફતર તથા મીત જનરલ સેક્રેટરીને સોંપી દેશે.
(૨) દરેક એકમ પિતાના એકમ પુરતા એક સ્થાનીક સેક્રેટરી નીમશે, અને તે સેક્રેટરી પિતાના એકમને લગતે બધે પત્રવહેવાર કરશે.
૩૮. કેઝરર મંડળ એક કોશાધ્યક્ષ (Treasurer) નમશે.
૩૯. ક્રેઝરરની ફરજ. બે હજાર સુધીની રકમ ટ્રેઝરર પિતા પાસે રાખી શકશે. તેથી ઉપરાંતની રકમ માટે બેન્કમાં શ્રી વિસાનીમા જૈન સમસ્ત જ્ઞાતિ મંડળના નામનું ખાતું ખોલી તેમાં જમા મુકશે અથવા સંમેલનમાં જે જે પ્રમાણે સત્તાઓ આપવામાં આવે તેવે તેવે ઠેકાણે રોકશે.
- ૪૦. ખરચ માટે ફાળે. સંસ્થા અગર મંડળના કાયમી ચાલુ ખર્ચ (running expenses) માટે વસ્તી પ્રમાણે દરેક એકમ ઉપર જરૂરી ફાળે (cess) સંમેલન નાંખી શકશે.
કા, બંધારણને અમલ. આ બંધારણ તા. ૨૯-૧૨-૪૫ થી અમલમાં આવેલું ગણાશે.
૪૨. પેટા કાનુનઆ બંધારણને અનુરૂપ અને બંધારણને ઉદ્દેશ બર લાવવા માટે જરૂરી પેટા કાનુને ઘડવા મંડળને સત્તા રહેશે.