________________
તરા તથા ગાતિ જ પ્રમાણHIઆ કહેવત સત્ય છે. ને આપણું નીમાવણિક મહાજનને. નાતને અક્ષરે અક્ષર લાગુ પડે છે. •
નીમા વણિક મહાજનનાં ૩ર ગેત્ર છે. ગદાધર મહાત્મય અને જ વાર પાન (હરિશ્ચન્દ્ર આખ્યાન) માં સ્પષ્ટ જણાવ્યું છે કે આ વ્યાપારીઓના જથાને ઓળખવાને અને પિતાના સંસ્કાર ને ધંધા સાચવવા ને તેમના ધંધા ઉપરથી તેમના શેત્રનાં નામ હરિશ્ચન્દ્ર રાજાના સમયમાં પડેલાં હતાં. તે પછી લગભગ બે હજાર વર્ષના સમય પછી ભાષામાં બહુજ ફેરફાર થય મુળની સંસ્કૃત અને તેની પુત્રી પ્રાકૃત. તેની પુત્રી અપભ્રષ્ટ અને તેની પુત્રી લેકભાષા જે આઠમા નવમા સૈકામાં બોલાતી હતી તે ભાષામાં ગેત્રનાં નામ અત્યારે બોલાય છે. તેના મુળ સંસ્કૃત ઉપરથી ગુજરાતીમાં અર્થ અને ભાવાર્થ લખ્યો છે તે વાંચવાથી ખાત્રી થશે કે નીમાવણિક મહાજનની જ્ઞાતિ, તેનું નામ, તેનાં ગોત્ર, તેના કુળદેવ અને કુળદેવી એ આધુનિક નથી. પરંતુ કલિયુગ પહેલાંના ત્રેતા યુગના પાછલા ભાગના સમયના ચાતુર્વયેના ધર્મના સમયની એટલે આજથી લગભગ છ સાત હજાર વર્ષ પહેલાંનાં છે. નામ અને ગોત્રની ભાષા ઉપરથી વ્યક્તિ કે સમષ્ટિની જુનવટ અટકળી શકાય નહીં, પરંતુ પેઢીએગતના સંસ્કાર, મગજશક્તિ, શરીરના બાંધા, આચાર વિચાર એવાં એવાં અનેક સાધનોથી એ કેમ કે જ બંધાયાના સમયની અટકળ નક્કી થાય છે. આથી છેક સાત હજાર વર્ષ ઉપર લેખન પદ્ધતિ સારી રીતે વ્યાપેલી નહોતી, દરેક મંત્રને ઉપાસના મુખપરંપરા ચાલતી હતી, તે સમયનાં મગજ તે બધું ગ્રહણ કરી શકતાં હતાં. પછી જેમ જેમ જનરેશન ઉતરતું ગયું તેમ તેમ યાદ-શક્તિ, મગજશક્તિમાં ઓટ આવતે ગયે તેમ તેમ તે સમયના વીચિક્ષણ વિદ્વાનેએ પ્રથમથી સાંભળેલા (શ્રત= સાંભળવું) વચનને એકઠાં કરી તેને યાદ કરી તે શ્રુતિ ઉપરથી કૃતિ અને પુણે રચ્યાં એટલે તેમાં જુના દેવ, ઋષિઓ અને મુનિઓની વાણીથી ગુ થેલા થે હાલના ઉતાવળીઆ ગૃહસ્થ વાંચે છે ત્યારે તેના ઉપર અનાસ્થા બતાવે છે. તેમને આ ખુલાસાથી પ્રતિતિ થશે કે કૃતિ અને gm એ કલ્પિત નથી પરંતુ પરાપૂર્વથી કહેતાં આવેલાં કથનોનો સંગ્રહ છે. આવી વિચારણાથી એ સ્મૃતિ અને પુરાણો વંચાય તો અંદરથી અમૃતમય સમજણ સૂઝી આવે તેમ છે. આવી કોટિનું આખ્યાન નીમા વણિક મહાજન અને અદુમ્બર બ્રાહ્મણ માટે લખાયેલું હરિશ્ચંદ્ર આખ્યાન ઉર્ફે જાપથાન છે. તેના દરેક અધ્યાયને છેડે આવી રીતનું વાંચવા भने छे इतिश्री स्कंद पुराणे रुद्गगयोपारव्याने नारद शौनक संवादे हरिश्चंद्र औटुम्बर संवादे
નાન".મોંsથાય. દાખલા તરિકે વાળનો જત્ર નં નામ રશિsધ્યાયઃ આવું દરેક અધ્યાયના છેવટના ભાગમાં લખેલું હોય છે. આવી હસ્ત લીખિત પ્રત ઈદેર નિવાસી શાસ્ત્રીજી ગોવીંદ લાલજી શ્રીધરજીએ બીજી હસ્ત લીખિત પ્રત