________________
(૫૭ )
ધારણ કરનાર, મધુ નામના દૈત્યને નાશ કરનાર, નાભિસ્થાનમાં કમળને ધારણ કરનાર, પવિત્ર એવા, તથા શ્રી વત્સના ચિન્હને હદયમાં ધારણ કરનાર, દેવતાઓ વડે ભક્તિથી પુજાએલા, એવા ઘનશ્યામ શ્રી દેવગદાધરરાય પ્રભુને હમેંશાં નમું છું, પૂછું છું, પ્રણમું છું. (૮)
જે મનુષ્ય આ શ્રી દેવગદાધરાણકને નિત્ય પાઠ કરે છે તે પિતાના પ્રાણની સાથે કલ્યાણકારક ફળને પ્રાપ્ત કરે છે અને પુનર્જન્મ પ્રાપ્ત થતું નથી. દેવ, કિન્નર, ચારણે વડે સંભાવના કરવા લાયક, પરમ સુખદાયક એવા હરિતાદિ દોષ રહિત સ્વર્ગ લેકને એ પવિત્ર મનુષ્ય પ્રાપ્ત કરે છે. (૯)
, અનુવાદક: જયતિલાલ હરગોવિંદ શુકલ. કપડવંજ.