Book Title: Vishanima Vanik Gnatino Itihas
Author(s): Mahasukhram Prannath Shrotriya
Publisher: Vadilal Mansukhram Parekh

View full book text
Previous | Next

Page 358
________________ ૩૦૧ તદુપરાંત સંમેલન પુરૂ થયા બાદ અને તા. ૧૫-૬-૪૬ સુધીમાં રીપોર્ટ છપાતાં પહેલાં જે ભાઈઓ તરફથી રકમો ભરવામાં આવી તેની વિગત :– ૨૫૧ ) જ્ઞાતિના એક સદગૃહસ્થ તરફથી ગુપ્ત દાન તરીકે. ૨૦૦૧) શેઠ વેલજીભાઈ મોતીચંદ હા. દલસુખભાઈ લુણાવાડાવાળા ૧૫૧) બહેન જેકેર બહેન, હા. દલસુખભાઈ શેઠ વેલજીભાઈ મેતીચરવાળા ૧૦૦૧) ગાંધી લલ્લુભાઈ ખેમચંદ ૧૦૦૧) શેઠ લલ્લુભાઈ ધનજીભાઈ હા. ભાઈ અમૃતલાલ ૧૦૦૧) તેલી ડાહ્યાભાઈ શીવલાલ ૧૦૦૧) શા. કાળીદાસ લલ્લુભાઈ, હા. ભાઇ ખેમચંદભાઈ ૫૦૧) તેલી અમરચંદ લક્ષ્મીદાસ, હા. ભાઈ માણેકલાલ ૨૫૧ ) બહેન ધીરજ બહેન, હા. ભાઈ અમૃતલાલ લલ્લુભાઈ ર૫૧) શા. કાળીદાસ લલ્લુભાઈહા. ભાઈ પ્રાણલાલ ૨૫૧) ગાંધી વૃજલાલ હરજીવનદાસ, હા. ભાઈ હીરાલાલ ખેમચંદ ર૫૧) શા. શંકરલાલ નેપાળદાસ, હા. ભાઈ મણીલાલ ૧૦૦૧) શા. મહાસુખભાઈ અમીચંદ, હા. ભાઈ કાન્તીલાલ મહાસુખભાઈ તથા ભાઈ શાન્તીલાલ મહાસુખભાઈ (ઇન્કમટેકસ ઓફીસર્સ) વિજળપુરવાળા મંડળની મગરૂરી ભરેલી ફતેહ: વેજલપુરવાળા શ્રીયુત. ગાંધી વાડીલાલ નાથજીભાઇના સુપુત્ર ભાઈ કાન્તીલાલ વાડીલાલે પિતાના સ્વર્ગસ્થ ભાઈ કેશવલાલ વાડીલાલનું બહુમાન કરી લેન સ્કીમને તેમનું મુબારક નામ ચરકાળ સુધી કાયમ કરવા, પિતાના પ્રથમ ભરેલા રૂા. ૫૦૦૧) માં ઉમેરો કરી રૂ. ર૧૦૦૧) ની નાદર રકમ આપી, ભાઈ વાડીલાલ મનસુરામની ઊમેદને (તા. ૩૧-૩-૪૬ ની મુતની અંદર) અંતિથી, આ લેન સ્કીમને નીચે નામથી ઓળખાવવાનું કાયમ કીધું છે – હવેથી આ લેન સ્કીમ “ગાંધી કેશવલાલ વાડીલાલ નાથજીભાઈ વિસાનીમા જૈન વિદ્યોતેજક લેન ફંડ” તરીકે ઓળખાશે. વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને ઉત્તેજન આપતાં ઈનામ : સંમેલનના કાર્યની પૂર્ણાહુતિ થયા પહેલાં વિદ્યાર્થીનીઓને ઉતેજન આપવા નીચે પ્રમાણેનાં ઇનામ જાહેર કરવામાં આવ્યાં હતાં – (૧) પાંચે ગામના વિદ્યાર્થીનીઓ મેટ્રીકની પરીક્ષામાં પાસ થાય તેમને પરીણામના ટકાની રૂઈએ ઈનામ આપવાની વીગતઃ(અ) પહેલા નંબરને :-રૂા. ૨૫) રેકડાનું ઇનામ રા. રા. શાહ મહાસુખલાલ મનસુખલાલ હરીલાલ ગોધરાવાળા તરફથી. (બ) બીજા નંબરને -તેલા ૧૫) ના ચાંદીના “ટીઆ કપ” નુ ઈનામ મેસર્સ. એફ. પી. કેમીકલ વર્કસ ગધરાવાળા તરફથી. " (ક) ત્રીજા નંબરને –તેલા ૧૨)ના ચાંદીના કપનું ઇનામ ચેકસી મફતલાલ શાંતીલાલ ની કાં. ગોધરાવાળા તરફથી.

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390