________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન બીજી
ભગવાન શ્રી ગષભદેવ પ્રભુ :
ચાલુ અવસર્પિણીના ત્રીજા વિભાગમાં પ્રથમ પરમાત્મા શ્રી ઋષભદેવ ભગવાન થયા. તેમનું હૂઁક સ્વરૂપ જોઈએ.
: *:
STAND
શ્રી ઋષભદેવ, ભગવાન થવાના પહેલાં તેરમા ભવ ઉપર ચના સાથે વાહ નામના મહદ્ધિક વ્યવહારી હતા. તેમણે માટી અટવીનું ઉલંઘન કરી બીજા શહેરમાં જવાની વખતે ઉદ્ઘાષણા કરાવી કે- જેને વસંતપુર શહેરમાં આવવાની ઇચ્છા હાય. તે સુખેથી આવે, તેમને સર્વ પ્રકારની સગવડ કરી આપીશું, ’તે અવસરમાં મહામુનિઓના પણ જવાના વિચાર થયા. શેઠને ત્યાં એ મુનિઓને માકલીને સામાં રહેવાની માગણી કરી. શેઠે પણ કહ્યું કે હું આપની સગવડતા રાખીશ, સુખેથી પધારજો. * તે વખતે શેઠને ત્યાં કેરીઓનું ભેટણ આવેલું હતુ, તેમાંથી કેટલીક કેરીઓ તે મુનિઓને આપવા માંડી; પરન્તુ તે મુનિઆએ કહ્યું કે વિશેષ પ્રકારના સંસ્કાર થયા વિના—ખીજ સહિત વસ્તુને અમે અંગીકાર કરતા નથી. ’ આથી શેઠના મનમાં અતિ ચમત્કાર પ્રાપ્ત થયા, તેથી આગ્રહપૂર્વક કહ્યું કે, ‘ આપ અવશ્ય પધારી મને પાવન કરશે. ઇત્યાદિ ’ ગરમીના દિવસેામાં ચાલતી વખતે સાધુઓ પણ સાથમાં થઇ ગયા. રસ્તામાં ઘણું। વરસાદ થવાથી જંગલમાં જ પડાવ નાખવા પડ્યો. સાધુએ પણ એકાદ ઝુંપડીમાં રહીને નિર્વાહ કરી રહ્યા છે. રાત્રિના સમયે ફરીથી વરસાદની મોટી ગના વખતે શેઠ વિચાર કરે છે કે, ‘ મારા
For Private And Personal Use Only
સા માં કાણુ કાણુ છે અને કેવી રીતે નિર્વાહ કરતા હશે? ' ઇત્યાદિ વિચાર કરતાં તે મહામુનિએના તરફ લક્ષ પહાંચવાથી શેઠ પશ્ચાત્તાપમાં પડી ગયા કે, ‘મેં સગવડતા રાખવાનું કહેલું, છતાં એક વાર પણ ખબર લઇ શકયા નથી; તે મહાત્માઓની પાસે કાઈ પ્રકારનું સાધન પણ નથી, તેા કેવી રીતે નિર્દો કર્યું'હશે ? હું તે મહાત્માઓને · મુખપણુ કેવી રીતે દેખાડી