________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમની દિશા પિતાના પ્રાણને પણ નાશ કરેલ છે તે આ નીચેના લેકથી સારી રીતે ખ્યાલમાં આવી શકશે – कुरंगमातंगपतंगभंगा मीना हताः पंचभिरेव पंच । एका प्रमादी स कथं न हन्यते यः सेवते पंचमिरेव पंच॥१॥
ભાવાર્થ-હરિણ ગ્રંદ્રિયના વિષયમાં આસક્ત બનીને, અને હસ્તી સ્પેદ્રિયના વિષયમાં લીન થઈને, અને પતંગીઉં ચક્ષુરિટ્રિયના વિષયમાં આસક્ત બનીને અને ભ્રમર ઘ્રાણેન્દ્રિયના વિષયમાં મગરૂર બનીને અને મત્સ્ય રસનેંદ્રિયના વિષયમાં આધીન બનીને પિતાના પ્રાણેને નાશ કરે છે, તે પછી જે મનુષ્ય પાંચ ઇદ્રિના વિષયમાં આસક્ત અને પ્રમાદી છે, તે મૃત્યુને પામે તેમાં આશ્ચર્ય શું ? અર્થાત્ કંઈ જ નહિ. ૧.
વિષ કરતાં પણ વિષયરૂપી વિષ મનુષ્યને અધિક હેરાન કરે છે, કારણ કે વિષ ભક્ષણ કરવાથી તે એક વખત જ મૃત્યુને સ્વાધીન કરે છે પરંતુ વિષયરૂપી વિષનું ભક્ષણ કરવાથી તે અનંત વખત મૃત્યુને આધીન બનાવે છે. અર્થાત્ વિષયને જોગવવાથી સંસારની વૃદ્ધિ થાય છે.
ઈત્યાદિ કારણેથી ઈન્દ્રિયના વિષયોમાં આસક્ત નહી બનતાં સંસારસમુદ્રના કાંઠાને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા પુરૂષે ઇન્દ્રિયોને જય કરે એ જ શ્રેયકારી છે.
ઉપરોક્ત પાંત્રીસ ગુણેનું શ્રવણ કરી તેની સાથે મનનું પણ અવલંબન અંગીકાર કરવાપૂર્વક ગ્યાયેગ્યને વિચાર કરીને ગુણોની પ્રાપ્તિ કરવી, એ બુદ્ધિમાન પુરૂષનું કર્તવ્ય છે
For Private And Personal Use Only