________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિચ્છેદ રજો: જગતને કર્તા કેઈ નથી
- ~~ - ~जगत्सम्भवस्थेमविध्वंसरूपै-रलीकेन्द्रजालैर्न यो जीवलोकं । महामोहकूपे निचिक्षेप नाथ, स एक परात्मा गतिमें जिनेन्द्रः॥१
ભાવાર્થ-જગતને ઉત્પન્ન કરવું, તેની રક્ષા કરવી, અને તેને નાશ કરે, એવી જૂઠી ઈન્દ્રજાલદ્વારા જેણે આ જીવલેકને મહામેહરૂપ કૂપમાં નાખેલ નથી; તેવા એક વીતરાગ પરમાત્મા શ્રી જિનેશ્વરદેવ મારા શરણ હા!
પ્રશ્નકાર-જગતને કર્તા કેણ છે? ઉત્તર–જગત અનાદિ છે. તેને કર્તા કેઈ નથી. પ્ર–-કર્તા વિના કેઈ વસ્તુ બને નહીં. કહ્યું છે કે, “ ગત ચરિ નો , wાન વિના વદરા વિઝા વિના વિલં, શ્વત જીવ મરતા છે ?”
અર્થાત –જગતના કર્તા જે કંઈ ન હોય તે કુંભારના વિના ઘડે, તથા ચિતારા વિના ચિત્ર પણ સ્વયં થાય; પણ તેમ થતું નથી, માટે કર્તા હોવાનો સંભવ છે.
ઉ–જગતને કઈ કર્તા માનીયે તે બહુ જ દૂષણે આવે છે, તે દૂષણે અનુક્રમેથી આગળ કહીશું. પ્રથમ તમે જ કહો કે જગતને કર્તા કેને માનો છો? કારણ કે,
વૈvi વિવિનિ, નિજી વાત ईश्वरप्रेरित केचित् , केचित् ब्रह्म विनिर्मितम् ॥१॥"
For Private And Personal Use Only