________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખ્યાન નવ મહાત્માઓ આદિ ઘણા જ દુખને આધીન થયેલા છે. માટે અનેક દુઃખના સાધનભૂત એવા મદરૂપી અંતરંગ શત્રુને અવશ્ય ત્યાગ કરે એજ શ્રેય છે.
ઉપરેત અનર્થના સાધનભૂત એવા અંતરંગ છ શત્રુને ત્યાગ કરી પિતાના આત્માને નિર્મળ બનાવ એ કર્તવ્ય છે. ૩૫ ઇંદ્ધિને વશ કરવી,
ઈદ્રિયને જય કરવાથી આ લોકમાં સુખની પ્રાપ્તિ થાય છે અને પરલેકમાં પણ પરમાનંદ પદવી પ્રાપ્ત કરવામાં સાધનભૂત છે. મેક્ષ સુખની ઈચ્છાવાળા પુરૂષોને મોક્ષસુખની પ્રાપ્તિને માટે સાધનભૂત ઇંદ્રિયાને જાય છે. આથી વાચક પદને શોભાવનાર એવા પરમ પૂજ્ય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજે “ઇદ્રિયજયાષ્ટકના પ્રથમ ગ્લૅકમાં દર્શાવેલ છે કે, विमेषि यदि संसारान्मोक्षप्राप्तिं च कायसि । तदेन्द्रियं जयं कर्तुं स्फोरय स्फारपौरुषम् ॥१॥
ભાવાર્થ –હે મેક્ષાભિલાષી જીવ, જે તું નારક તિર્યંચ આદિ દુર્ગતિએથી ભયંકર અને અનેક પ્રકારની માનસિક આધિઓ અને શારીરિક ઉપાધિઓથી ભરપૂર એવા સંસારથકી ડરતે હોય અને એક અદ્વિતીય સુખનું સાધન એવું જે મોક્ષ સ્થાન તે પ્રાપ્ત કરવાની તારી ઈચ્છા હોય તે ઇન્દ્રિયેને જય કર. ૧. - જો કે ગૃહસ્થાથી સર્વથા ઇન્દ્રિને જય કરે, એ ન બની શકે, તે પણ ઈન્દ્રિયોના વિષયમાં કે જેઓ મહાદુઃખના સાધનભૂત છે, તેમાં આસક્તિને તે અવશ્ય ત્યાગ કરો. એક એક ઇન્દ્રિયના વિષયમાં આસક્ત થવાથી મૃગાદિ પશુઓએ
For Private And Personal Use Only