________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન ઠંસુ
: ૯.
જામાં ચાંદી પડે છે ઇત્યાદિ ઘણા દાષાની ઉત્તિ તમાકુથી થાય છે. ઇત્યાદિ કારણેાથી તમાકુ પદા પણ અંગીકાર કરવા લાયક નથી. ૧૮. પરસ્પર વિશેષ ન આવે તેમ ધમ, અથ, કામ એ ત્રણ વનુ સેવન કરવુ.
ધર્મ અર્થ, ને કામ જેનાથી અભીષ્ટ કાર્યોના ઉદય અને માક્ષની સિદ્ધિ થાય તેનું નામ ધર્મ કહેવાય છે, જેનાથી લોકિક કાર્ય ની સિદ્ધિ થાય, તેનુ ં નામ અર્થ કહેવાય છે, અને જેનાથી અભિમાનના રસથી પ્રેરાએલી ઇન્દ્રિયાને પ્રીતિ થાય, તેનું નામ કામ કહેવાય છે. આ ધર્મ, અર્થ અને કામરૂપ ત્રણે વર્ગ પરસ્પર ગુંથાએલ છે. તેમાં એક બીજાને ઉપઘાત ન થાય તેવી રીતે ગૃહસ્થાએ સેવન કરવા પરંતુ કાઇના ઉપદ્માત થાય તેમ ન કરવું. જો ધર્મ અને અર્થના ઉપઘાત કરી કેવળ કામનું જ સેવન કરે તે અરણ્યમાં રહેતા હાથી જેમ વિષયસુખમાં મગ્ન થઇને આપત્તિનું સ્થાન થાય છે તેમ તે માસ પણુ દુ:ખના સ્થાનરૂપ થાય છે. તેમજ જે પુરૂષ ધર્મ અને કામને ઉલ્લઘન કરી કેવળ અજ ઉપાર્જન કરવામાં તત્પર રહે છે તેનાં ધનના ખીજા માણસા ઉપભેગ કરે છે અને પાતે તા હાથીને મારનાર સિંહની જેમ કેવળ અર્થ ઉપાર્જન કરવાની ખાતર કરેલ અનીતિ આદિ દુષ્કર્માજ ભાગીદાર થાય છે. તેમજ જે જે પ્રાણી ધર્મની અવગણુના કરી કેવળ અર્થ ઉપાર્જન કરવામાં અને કામ (ઇચ્છિત પુંચે. ન્દ્રિયાના વિષય ) નું સેવન કરવામાં આસક્ત બને, તેા વાવવાને આપેલા બીજનું ભક્ષણ કરનાર કણબીની જેમ દુઃખી અવસ્થાને પ્રાપ્ત થાય છે.
આથી પરસ્પર ખાધારહિત ત્રણે વર્ગોનું સેવન કરવુ તેમાં પણ વિશેષે કરીને ધર્મનું સેવન કરવું. કારણુ ધર્મ વિના અ અને કામની પ્રાપ્તિ થતી નથી. કહ્યું છે કે,
For Private And Personal Use Only