________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન છઠ્ઠું
: 19:
કદાપિ વખાણુતા નથી. આ હેતુથી પેાતાની સ્તુતિ તથા પરની નિંદા કદી પણ નહિ કરવી.
ગૃહસ્થનુ ધર :
હવે સાતમા ગુણુનુ સ્વરૂપ. ગૃહસ્થ અનેક પેસવા નીકળવાના દ્વારાથી રહિત મકાનવાલા ન હેાય; કારણ કે-જો ઘરમાં પેસવા નીકળવાનાં ઘણાં દ્વાર હાય, તે જેએના આગમન અને પ્રવેશની ખખર પડતી નથી, તેવા દુષ્ટ લાકાના આવવાથી, સ્ત્રી વગેરેના પરાભવરૂપ ઉપદ્રવ થાય છે. આ ઠેકાણે ઘરનાં અનેક દ્વારાના નિષેધ થવાથી, ગૃહસ્થ નિયમિત દ્વારથી સારી રીતે રક્ષણ કરાએલા ધરવાલા હૈાવા જોઇએ, એવું અહીં તાત્પર્ય છે.
.
તેવા પ્રકારના ઘરને પણ અનુચિત સ્થાનમાં નહિ માંધતાં, ઉચિત ભૂમિમાં જ આંધવુ ચુક્ત છે. ભૂમિ આ પ્રમાણે છે:અસ્થિ, રાખ, ખાતર વગેરે દોષ અને નિષેધ કરેલ આય(દ્રવ્ય )થી રહિત હોય. તથા ઘણી દૂર્વા, કુરા, દર્ભને ગુòા, સુંદર વર્ણ, તથા ગંધવાલી માટી હાય, સારા સ્વાદયુક્ત પાણીના ઉદ્ગમ હાય, અને નિધાનવાલું હાય, તેને ચાગ્ય સ્થાન ( ભૂમિ ) કહે છે. કહ્યું છે કે:
" शीतस्पर्शोष्णकाले यात्युष्णस्पर्शा हिमागमे । નળ શોમાં, સ યુમા સર્વલેહિનામ્ ? ।।”
અર્થાત્—ઉષ્ણુકાલમાં શીત સ્પર્શીવાળી, શીતકાલમાં અતિ ઉષ્ણુ સ્પર્શવાળી અને વર્ષા ઋતુમાં ઉષ્ણુ તથા શીત એ અન્ને સ્પ વાળી ભૂમિ શુદ્ધ ગણાય છે. વળી પ્રથમ ભૂમિને એક હસ્ત પ્રમાણ ખાદી પછી તે ખાડાને તે માટીથી પૂરી દેતાં જો માટી વધી પડે તા શ્રેષ્ઠ, આછી રહે તા ીન અને ખરાખર થાય તે સાધારણ
સ્
For Private And Personal Use Only