________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ૧૫૦ ?
ધર્મની દિશા
આ પાંચ મુખ્ય ભેદે છે. જે પદાર્થો જગતની અંદર છે તે સર્વ જીવ અને અછવમાં ગણાય છે. જ્ઞાનાદિ, રૂપ, રસાદિ દ્રવ્ય, ગુણ, કર્માદિ સુખ, દુખાદિ ઈત્યાદિ અન્ય મતવાળાઓએ જે ત માનેલાં છે, તેમાંથી કેઈ પણ જીવ તથા અજીવ વિના સ્વરૂપને પામી શકતા નથી, કેમકે જીવ અને અજીવથી એકાંત જુદા જેવામાં આવતા નથી. તેમની પ્રતિપત્તિ છવાઇવરૂપે જ થાય છે. જીવ અજીવ એ બે રાશીમાં જગત સમાય છે. આ બે રાશિમાં જે ન આવે તે સસલાનાં શૃંગ સમાન જાણવું. ”
જે કે, પુણ્ય પાપ આશ્રવાદિ ઉપરોકત તને પણ જીવ અજીવ આ બેમાં સમાવેશ આથી થઈ જાય, છતાં કેટલાક પુણ્ય પાપાદિને માનતા નથી તે લોકોને તે મત ખેટે છે તે જણાવવા આટલી સ્પષ્ટતા કરી. પુણ્ય તે શુભ કર્મનાં પુગલ, અને પાપ તે અશુભ કર્મનાં પુગલ, આશ્રવ તે પુણ્ય પાપના આગમનનું કારણભૂત મન, વચન અને કાયાને વ્યાપાર સંવર તે આશ્રવને રોકનાર, બંધ તે કષાયવાલા આત્માને કર્મની સાથે મેળાપ વિશેષ, નિર્જરા તે આત્મા સાથે સંબંધિત કર્મોનો ક્ષય. મેક્ષ તે સર્વથા પ્રકારે આત્માને લાગેલાં કર્મોથી અલગ થવું. - જિ – આત્માનું લક્ષણ વિસ્તારથી જણાવશો.
ગુ–આત્માનું લક્ષણ, આ. શ્રી હરિભદ્રસૂરિજીએ “શાસ્ત્રવાર્તાસમુચ્ચય' ગ્રંથમાં આ મુજબ ફરમાવ્યું છે.
“ત્ર જ્ઞાનારો , મિનામો વિઘત્તિમ यः कर्ता कर्ममेदानां भोक्ता कर्मफलस्य च । संसद्म परिनिर्वाता सखात्मा नान्यलक्षणः ॥१॥ ભાવાર્થ-જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, દુ:ખ, વિર્ય, આદિ, ધર્મોથી જીવ ભિન્ન પણ નથી અને અભિન્ન પણ નથી; પણ ભિન્નભિન્નરૂપે માનેલ છે. જે જ્ઞાનાદિક ધર્મથી જીવ ભિન્ન જ
For Private And Personal Use Only