________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની દિશા કરે, તે બધાં નિષ્ફળ થાય કારણ કે-અજ્ઞાની લેકે તે પુરુષનાં વિપરીત આચરણે જઈને, ધર્મની જ નિંદા કરે તો તેમ કરનારને અને કરાવનારને શું થાય? તે માટે કહ્યું છે કે–
"धम्मखिसं कुणताणं, अप्पणो अपरस्स य ।
અહી રમા હો, ૩ સુરે ત્રિમાસિયે ? !” અર્થા-ધર્મની નિંદા કરનાર-કરાવનાર પુરુષ પિતાના આત્માને તેમજ બીજાના આત્માને ધર્મથી વિમુખ કરે છે. (અર્થાત-લાંબા કાલ સુધી પણ ધર્મની પ્રાપ્તિ ન થઈ શકે તેવી રીતે બાધિબીજનો નાશ કરે છે) એમ જેનસિદ્ધાન્તમાં કહેલું છે.
વળી અન્યાયનું ધન લાંબા વખત સુધી ટકી પણ શકતું નથી. કહ્યું છે કે
" अन्यायोपार्जितं विनं, दश वर्षाणि तिष्ठति । - રાતે જ વર્ષે, સહ ત૬ વિનયતિ ”
અથ-અન્યાયથી મેળવેલું ધન પ્રાયઃ દસ વર્ષ જ ટકી રાકે છે. જ્યાં અગીયારમું વર્ષ થયું કે-જડમૂલથી ગમે તે પ્રકારે નાશ થાય છે, પણ ટકી શકતું નથી. એવા અનેક દાખલાઓ વર્તમાન કાલમાં પણ જોવામાં આવે છે. કન્યાવિક આદિના ધનથી છેવટમાં દુઃખી થતાજ જેવામાં આવે છે. કદાચ કેઈને થોડા દિવસ સુધી સુખ દેખવામાં આવે, પણ છેવટ તે દુખી થતા જ જોઈશું.
પ્રશ્ન- ધન ઉપાર્જન કરવામાં ન્યાયને જ વળગી રહીશું તે પછી અમારે ગૃહસ્થ ધર્મ કેવી રીતે નભી શકશે?
ઉત્તર ધનાદિક મેળવવામાં ન્યાય છે તે જ તમારા ગૃહસ્થ
For Private And Personal Use Only