________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિચછેદ ૨ જે
પ્ર–વિષ્ણુ ભગવાનને જ જગતના સર્જક માનવા, કારણ કે તેઓ સેવકેના ઉદ્ધારને માટે વારંવાર જન્મ લે છે.
“શ્રી ભગવદગીતામાં” કહ્યું છે કે, “ચા પરા ફિ વરા, છાનિર્મિતિ મારતા
अभ्युत्थानमधर्मस्य, तदात्मानं सृजाम्यह ॥ १ ॥ परित्राणाय साधूनां, विनाशाय च दुष्कृताम् । ઘરથાપના, સંભવામિ યુગે યુગે ૨.”
ભાવાર્થ – હે અર્જુન! જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, અને અધર્મની ઉત્પત્તિ થાય છે, ત્યારે ત્યારે હું આત્માને સરજુ છું, (અવતાર ધારણ કરું છું.) (શા કારણથી અવતાર ધારણ કરે છે તે કહે છે) સાધુઓનાં રક્ષણ માટે, પાપીઓના નાશ માટે, અને ધર્મ સ્થાપના માટે, હું યુગ-યુગમાં અવતાર લઉં છું. ૧-૨.
આ પાઠથી વિષ્ણુ ભગવાનજ જગતકર્તા સિદ્ધ થાય છે. ઉતમારા આ કથનથી વિષ્ણુ યુગયુગમાં અવતાર ધારણ કરે છે, એ હકીકત છે. પણ જગતના સર્જક તરીકે તેઓ સિદ્ધ થતા નથી. વલી જેઓ અવતાર લે છે તેઓ કર્માધીન છે, કારણ કર્મ કે કષાય વિના જન્મ સંભવી શકે નહિ, અને જે કર્માધીન છે તે પરમાત્મા હોઈ શકે નહિ. - પ્રવ–ના, અમે સુષ્ટિના કર્તા બ્રહ્માજીને સ્વીકારીએ છીએ, કારણ કે “હારિતમૃતિ ગ્રંથમાં કહ્યું છે કે -
"पुरा देवो जगत्सृष्टा, परमात्मा जलोपरि । - सुध्वाप भोगिपर्यके, शयने तु श्रिया सह ॥१॥
For Private And Personal Use Only