________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન છે " धूताद्राज्यविनाशन नलनृपः प्रातोऽथवा पाण्डवा । मद्यात् कृष्णनृपश्च राघवपिता पापयितो दषितः ॥ मांसाच्छ्रेणिकभूपतिष नरके चौर्याद्धि नष्टा न के।
वेश्यातः कृतपुण्यको गतधनोऽन्यस्त्रीमृतो रावणः॥१" અર્થાત–નલરાજા તથા પાંડે જુગારના વ્યસનથી રાજ્યના નાશને પ્રાપ્ત થયાઃ રાઘવપિતા શિકારના વ્યસનથી રાજ્યથી ભ્રષ્ટ થયા? રાજગૃહી નગરીના રાજા શ્રેણિક મહારાજા માંસના વ્યસનથી નરકને પ્રાપ્ત થયાઃ ચોરીના વ્યસનીઓ કોણ નાશને પામ્યા નથી? અર્થચેરીના વ્યસનીઓ સર્વે આ લેકમાં તેમજ પરલોકમાં દુઃખી થાય છેઃ વેશ્યાના વ્યસનથી કૃતપુણ્યક નામને શેઠીઓ નિર્ધન થઈ બહુ દુખને પ્રાપ્ત થયે અને પરસ્ત્રીના લંપટપણથી રાવણ મૃત્યુને પાત્ર થશે. પાપનાં કારણે ?
આ પ્રમાણે પાપના સેવવાથી આ લેકમાં ને પરલેકમાં દુઃખ થાય છે, માટે પાપનાં કારણેને અવશ્ય ત્યાગ કરે તે કારણે મુખ્ય સાત છે. “પુઢિને વિષે કહ્યું છે કે
૧-જુગાર રમે, ૨-માંસ ખાવું, ૩-મદિરાપાન કરવું, ૪-વેશ્યાગમન, પ-શિકાર, ૬-ચેરી અને પરસ્ત્રીગમન જગતને વિષે આ સાત કુવ્યસનના સેવવાથી પ્રાણું ઘરમાં ઘોર નરકને પ્રાપ્ત થાય છે. આ રીતે આ લોક અને પરલોકને બગાડનાર પાપનાં કારણે પાપભીરુ પુરુષોએ અવશ્ય ત્યાગ કર જોઈએ. શાચારને લંઘ નહિ હવે પાંચમા ગુણનું કિંચિત્ સ્વરૂપ. પ્રસિદ્ધ દેશાચાર
For Private And Personal Use Only