________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમની દિશા ભાવાર્થ-આજથી ૯ માં કહ૫માં મારી શક્તિથી મેં એક પુરુષને હ હતું, તે કર્મના વિપાકથી હે સાધુઓ ! હું પગમાં કાંટાએ કરી વિંધાયો છું.
આ રીતે સર્વમતવાલા કર્મને માને છે, તે કમને કર્તા કેઈપણ માનવો જ પડશે. જે કત છે તેજ જીવ છે કે દર્શનવાળા જીવને પહેલો અને કર્મ પછી માને છે. કોઈક દર્શનકારે, કર્મ પહેલાં અને પછી જીવ, તથા કે બે સાથે ઉત્પન્ન થયાં એમ પણ માને છે. ઈત્યાદિક અનેક ભેદે છે. આ બધા ભેદોનું તેમજ કમેના સ્વરૂપનું વર્ણન આવશ્યક, પંચસંગ્રહ, કમપ્રકૃતિ, તત્વાર્થસૂત્ર, આદિ મહાન ગ્રંથમાં વિસ્તારથી હમજાવ્યું છે, જે જિજ્ઞાસુ આત્માઓએ અભ્યાસ કરવા યંગ્ય છે. - જિજ્ઞાસુ – આત્માને અનિત્ય માનવામાં ઉપરોક્ત દે છે તેનું કેમ?
ગુરુદેવ –અનિત્ય પક્ષમાં આપેલા દે પણ સર્વથા આવી શક્તા નથી. આત્મદ્રવ્ય નિત્ય હોવાથી તે દોષને સંભવ નથી. જે લેકે ચાર ભૂતથી ચૈતન્યરૂપ આત્મા ઉત્પન્ન થાય છે તેમ માને છે તે પણ યુક્તિયુકત નથી. તે આ પ્રમાણે-જે ચિતન્યરૂપ આત્મા ઉત્પન્ન થયે માનવામાં આવે તે મૃતશરીરમાં ચિતન્યરૂપ આત્મા કેમ નથી? માટે મૃત શરીરમાં વ્યભિચારરૂપ દેવ આવશે.
તર્ક વાગીશ વિશ્વનાથ પંચાનભરચિત ન્યાયદર્શનના કારિકાવલી” ગ્રંથમાં પણ કહ્યું છે,
“ીચ ર વૈતન્ય છૂપુ એમિરાત”
ભાવાર્થ-શરીરને ચેતન્યરૂપ આત્મા માનીએ તે મૃતશરીરમાં વ્યભિચાર દેષ (અવ્યાપ્તિ) આવશે કારણકે, ત્યાં શરીર હોવા છતાં ચેતન્યરૂપ આત્મા નથી? ત્યાં શું ભૂતનો અભાવ થઈ ગયા કે જેથી ચૈતન્ય નથી? માટે મૃતક શરીર ભૂતરૂપ હોવા છતાં ચૈતન્ય નથી. એ દેષથી શરીરમાં ચેતના ન સંભવે.
For Private And Personal Use Only