________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમકલ શિક્ષા માર્ગને જાણી શકે, તેમજ અંગીકાર કરી શકે, માટે સજજન પુરુષોએ આ ગુણેની પ્રાપ્તિને માટે યોગ્ય સાધનો જેવાં કે, મહાત્માઓને સમાગમ આદિ મેળવી બનતે પ્રયાસ કરે, એ જ તે પુરુષનું મુખ્ય કર્તવ્ય છે. ૧૫ નિરંતર ધર્મશ્રવણ કરવું ?
આ લેકમાં લકમી આદિની વૃદ્ધિ તેમજ પરલોકમાં સ્વર્ગાદિની પ્રાપ્તિમાં હેતુભૂત તેમજ અંતમાં અનંત સુખનાં સ્થાનરૂપ મેક્ષ નગરમાં પહોંચાડવાને માટે એક અદ્વિતીય સાધનભૂત એ જે ધર્મ તેનું શ્રવણ કરવું. તે ધર્મનું શ્રવણ કરવાથી નિરંતર ધર્મમાં ઉલ્લાસ વધે છે.
72
For Private And Personal Use Only