________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિચ્છેદ : ૧ લા : પ્રતિમાસિદ્ધિ
// મંત્રજાવળમ્ ||
नेत्रानन्दकरीभवोचितरी श्रेयस्तरोर्मञ्जरी, श्रीमद्धर्ममहानरेन्द्रनगरी व्यापल्लताधूमरी, हर्षोत्कर्षशुभप्रभावलहरी रामद्विषां जिन्वरी,
मूर्त्तिः श्रीजिनपुङ्गवस्य भवतु श्रेयस्करी देहिनां ॥१॥
અર્થાત્—નેત્રને આનંદ કરવાવાળી, સ ંસાર–સમુદ્રને પાર ઉતારવાને નાવ સમાન, કલ્યાણવૃક્ષની મ ંજરી, ધર્મરૂપી મહારાજાને વસવા માટે નગરી સમાન અને અનેક પ્રકારની આપદારૂપી લતાઓના નાશ કરવાને હિમ સમાન, હુ ના ઉત્કર્ષના શુભ પ્રભાવ કરવાને શીતળ લહેરીએ જેવી તેમજ રાગ અને દ્વેષરૂપી શત્રુઓને જીતવાવાળી, શ્રી જિનેશ્વરદેવની મૂર્ત્તિ આ જગતના જીવાતુ કલ્યાણ કરવાવાળી થાએ. પ્રાકાર—કયા દેવ માનવા પૂજવા ચેાગ્ય છે ?
ઉત્તર૦ રાગ, દ્વેષ, માહ, કામ, અજ્ઞાન, નિા, ભય આદિ દૂષણે જેના નાશ પામ્યાં છે, તે મહાન આત્માએ દેવ તરીકે આરાધનાને ચેાગ્ય છે.
પ્રકયા દેવમાં દૂષ્ણેા નથી અને કયા દેવમાં ઉપરોક્ત તે દૂષણ છે તેના નિર્ણય કઇ રીતે થાય ?
For Private And Personal Use Only