________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિચ્છેદ : ૫: જૈનદર્શનના આત્મવાદ
પત્રક
॥ માત્રમ્ |l
॥
॥
ચે નો ખ્રિસમાનિનક જીમમવાધ્યાયચિન્તાશ્ચિતઃ । रागादिग्रहवश्चिता न मुनिभिः संसेविता नित्यशः ॥ नाकृष्टा विषयैर्मदैर्न मुदिता घ्याने सदा तत्पराः । ते श्रीमन्मुनिपुङ्गवा गणिवराः कुर्वन्तु नो मङ्गलम् ॥ १ ॥ સાવા —જે મહાપુરુષા જ્ઞાન હૈાવા છતાં સરળ છે, અને હમેશાં શમ, દમ, સ્વાધ્યાયની વિચારણામાં સતત જાગૃત છે. ઇન્દ્રિયાનું દમન કરવામાં અને સ્વાધ્યાય કરવામાં સદા લીન છે. તેમજ રાગાદિ ગ્રહેાથી ઢગાયા નથી, અને અનેક મુનિ જેની સેવા કરે છે તથા ઈન્દ્રિયાના વિષયામાં ખીંચાતા નથી. જ્ઞાનાદિની પ્રાપ્તિ થયા છતાં મદોન્મત્ત પણ થતા નથી અને સદા ધ્યાનમાં જ મગ્ન રહે છે, તેવા નિન્ય મહામુની રા અમાને સદા મગલ કરે!!
જિજ્ઞાસુ——જૈનદર્શનમાં નવતત્ત્વાનુ સ્વરૂપ શું ? ગુરુદેવ—જૈનદર્શનનાં નવતત્ત્વાનુ ટૂંક સ્વરૂપ આ મુજબ છે. “નીવાઞીવો તથા પુછ્યું, પાવમાચનતંત્રની । યંત્રો વિનિવ્રામોલો, નવતાનિ જ્ઞાનીયાત્ ॥ 2 ॥ " ભાવાથ—ચેતના લક્ષણુવાળા જીવ જાણવા, અને તેનાથી જે વિપરીત લક્ષણવાળા તે અજીવ જાણવા. તે અજીવના ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ અને પુગલ
For Private And Personal Use Only