________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: 06:
સુની શિા
અધિક ધન હાવા છતાં કૃપણુતાથી ફાટેલતૂટેલ વસ્ત્રને ધારણ કરનાર એવા ધનવાન, તેમજ સમથ પુરુષાની સાથે વૈરને ધારણ કરનાર અસમર્થ માણસ, આ બધા; મહાન પુરુષાના ઉપહાસનુ પાત્ર અને છે; માટે સજ્જન પુરૂષાએ ઉચિત વેષને ધારણ કરવા એ જ ઉચિત છે.
૧૪ બુદ્ધિના આઠ ગુણ મેળવવા : બુદ્ધિના આઠ ગુણ્ણા શાસ્ત્રકાર Àાકદ્વારા જણાવે છે; शुश्रूषा श्रवणं चैव ग्रहणं धारणं तथा । उहापोहोऽर्थविज्ञानं तत्वज्ञानं च धीगुणाः ॥ १ ॥
ભાવાર્થ:——મન, વચન અને કાયાના અન્ય વ્યાપારી દૂર કરીને શાસ્ત્ર સાંભળવાની તીવ્ર ઇચ્છા તે શુશ્રુષા નામના પ્રથમ ગુણ ૧, શાસ્ત્રનું સાંભળવુ, તે શ્રવણ નામના ખીજો ગુણ ૨, સાંભળેલ શાસ્રના અČનુ' ગ્રહણ કરવું, તે ગ્રહણુ નામના ત્રીજો ગુણ, ગ્રહણ કરેલ અને વિસારવા નહીં, અર્થાત્ અહે. નિશ સ્મરણમાં રાખવા, તે ધારણ નામના ચેાથા ગુણ જાણવા, ભણેલા અર્થનું આલખન અંગીકાર કરીને સરખા પ્રકારના બીજા પદાર્થીને વિષે વ્યાપ્તિ થવાથી અર્થાત્ સદૃશ પદાર્થ દેખવાથી તેમજ સાંભળવાથી તે પદામાં વિત કરવા; જેમકે દૂરથી ધૂમાડાને દેખીને તર્ક કરવા કે, ધૂમાડા છે, માટે અગ્નિ હાવા જ જોઇએ, અથવા ભેાજનના સમયમાં ભાજન કરનાર માણુસે કહ્યુ કે, સિ ધવને લાવા, ત્યારે વિચાર કરવા જે, સિંધવને અર્થ ઘાડા અને લવણ એ છે, પરંતુ ભાજનના સમય હોવાથી સિંધવના અર્થ લવણુજ થઈ શકે, પણુ અશ્વ નહીં, માટે લુણુલાવવું, એવા વિતર્ક કરવા, તેનું નામ વિતર્ક નામના પાંચમે ગુણ. ચુક્તિ અને શાસ્ત્રથી વિરુદ્ધ એવા જીવહિં’સા, અસત્ય, ચેારી તથા પરસીગમન આદિ આ લેાકમાં તાડન, તન, અપકીર્ત્તિ
For Private And Personal Use Only